આ વાર્તામાં અમુ, એક બાળક,ના જીવનની વાત છે, જે નિશાળ ન જઈને ખેતરમાં પશુઓ સાથે દિવસ વિતાવે છે. વિમલ શેઠના સંપર્કમાં આવીને, વેલો (અમુનો પિતા) શેઠને વિનંતી કરે છે કે તેઓ અમુને શહેરમાં કામ શીખવા માટે લઈ જાય. આથી, અમુને વધુ તક મળી શકે. વેલો શેઠને આજીજી કરે છે કે અમુને ક્યાંક ગોઠવવામાં આવે, કારણ કે ખેતીમાં પાણીની અછત છે. બાળકની ભવિષ્યની કલ્પના કરતા, વેલો શેઠની સાથે વાત કરે છે અને અંતે અમુને શહેર મોકલવાનો નિર્ણય થાય છે. શેઠના પુત્રો ગામમાં આવે છે અને એમણે રમવા માટે ખુલ્લું મેદાન મળતું હોવાથી, અમુ અને શહેરી બાળકો વચ્ચે મસ્તી શરૂ થાય છે. આ વાર્તામાં જીવનની મુશ્કેલીઓ અને સંજોગોને કારણે સર્જાતા નવા અવસરનો સુંદર દ્રષ્ટિકોણ છે. એક દી તો આવશે..! - ૫ Mewada Hasmukh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 22.8k 1.8k Downloads 4k Views Writen by Mewada Hasmukh Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "જીન્દગી અને મનગમતા પતંગિયા,ઉડી ગયા પછી હાથ નથી આવતા..!!"એક દી તો આવશે...!!ભાગ - ૫,છેવટે, અમુ નિશાળ ન ગયો...અને ખેતરે જ એક ભેંસ અને બે ગાય ને લઈ આખો દિવસ ચરાવા જતો..ને મોજ કરે જતો...!!વેલો ને સમુ પણ...એકના એક છોકરા ને હીરા ની જેમ સાચવતા સમય પસાર કરતા હતા.ધીમે ધીમે સમય પસાર થતો ગયો..એકાદ બે વરહ આમ જ નીકળી ગયા..અમુ આઠ વર્ષ નો થઈ ગયો...ગીતા પણ ચાર વરહ ની થઈ ગઈ હતી..!વરસાદ ની અછત વર્તાતા..સુકો દુકાળ ભાસી રહ્યો હતો..પાણી ના તળ ઊંડા જતા રૂપા પટેલ પણ પૂરતું પાણી આપી શકતા નઈ..વેલો પોતાનું ભરણપોષણ થાય એટલું વાવતો..ને સમુ ની હારે એ..ને સુખ Novels એક દી તો આવશે..! તારા લઈ અમે સજાવી આ રાત છે...નજર, હવે તો આવો તમારી વાટ છે...નમસ્કાર મિત્રો....!!હવે બીજી વાર્તા લખવાની શરૂ કરી છે...અને લખવાનું ચાલુ છે...આપ સહુ નો #બ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા