આરતીસોનીનો પહેલો પ્રકરણ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસની વાત કરે છે જ્યારે વરસાદી માહોલ હતો. આસિત અને વિવેકની વાતચીત થઈ રહી હતી, અને આસિત રિયાને પ્રેમ કરતો હતો, જે તેની કૉલેજમાં ભણતી હતી. રિયા આસિતને ક્યારેય મહત્વ ન આપતી, અને પોતાના કામમાં વ્યસ્ત રહેતી. તે કોઈ મિત્ર બનાવતી નથી અને પોતાના નોટ્સ કૉપિ કરવાને લઈ પણ નકારાત્મક હતી. છતાં, આસિત રિયાને પ્રેમથી જોઈ રહ્યો હતો. આસિત અને વિવેક ખાસ મિત્ર હતા અને કૉલેજમાં સાથે જતાં હતાં.
ત્રિશંકુ - 1
Artisoni
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Four Stars
1.7k Downloads
3.4k Views
વર્ણન
?આરતીસોની?પ્રકરણ : 1 ?ત્રિશંકુ?અષાઢ મહિનાની પૂર્ણિમા હતી. વરસાદી માહોલ જામી રહ્યો હતો. ત્રણ દિવસથી ક્યાંક ધીમો ધીમો ને ક્યારેક ધમધોકાર મેઘ ખાબકી રહ્યો હતો. આસિત વરસાદી માહોલમાં રિયા અને વિવેકના વિચારો કરતો કરતો બંગલા બહાર ઝરમર વરસાદે મ્હાલી રહ્યો હતો. રિયા એની કૉલેજમાં જ ભણતી હતી. એ આસિતથી એક વર્ષ પાછળના વર્ષમાં હતી. આસિતને રિયા બહુ ગમતી. એ રિયાને બોલાવવા ઘણાં પ્રયત્નો કર્યા કરતો પણ, એ ક્યારેય આસિતને બિલકુલ ભાવ નહોતી આપતી.. વાત તો ઠીક છે, પણ એની સામે નજર સુદ્ધાં કરતી નહીં.. કૉલેજમાં આવવું અને ક્લાસ એટેન્ડ કરી ઘરે જવા નીકળી જતી. એના કામથી કામ રાખતી. કોઈ ફ્રેન્ડ
?આરતીસોની?પ્રકરણ : 1 ?ત્રિશંક...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા