પ્રકરણ 2 "લાગ્યો કસુંબીનો રંગ"માં શ્યામિકાબેન અને તેની દીકરી કર્તકીના જીવનની એક ઝલક દર્શાવવામાં આવી છે. ગીતિ અને કર્તકી બંને એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને વારંવાર એકસાથે ઘરે આવતી હોય છે. ગીતિ આર્ટ સેન્ટરમાં મિટિંગ માટે ગઈ હોવાથી તે ઘેર મોડે આવી રહી છે. કર્તકી તેના માટે રાહ જોઈ રહી છે. ગીતિ જ્યારે આવે છે, ત્યારે તે ખૂબ જ ખુશ છે કારણકે તેના પાંચ પેઇન્ટિંગ્સ નેશનલ આર્ટ ગેલેરીમાં પસંદ કરવામાં આવ્યા છે. બંને બહેનો પરિવારને પાર્ટીમાં આમંત્રણ આપવા માટે ચર્ચા કરે છે. ગીતિ રાતે પોતાના ચિત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાથી ઊંઘ ન આવે, પરંતુ અંતે તે સંગીત સાંભળતા સુઈ જાય છે. સવારમાં, જ્યારે તેઓ કોલેજ જઇ રહ્યા હોય છે, ત્યારે તેમને ફેસબુક પર એક નવો વિડિઓ જોવા મળે છે, જેમાં ગીતિના શ્યામ દ્વારા ગવાયેલું ગીત છે. સ્નેહનિર્જર - ભાગ 2 Vidhi Pala દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 30 1.4k Downloads 3.2k Views Writen by Vidhi Pala Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ 2 લાગ્યો કસુંબીનો રંગગતાંકથી ચાલુ "બેટા, ગીતિ કેમ નથી આવી હજુ?" શ્યામિકાબેન એ કર્તરીને પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું. બંને બહેનો એક જ યુનિવર્સિટીમાં હતા એટલે મોટા ભાગે સાથે જ ઘરે આવતા. ડિપાર્ટમેન્ટ અલગ હતા, તેથી જ્યારે રાહ જોવાની હોય ત્યારે કેફેટેરીયા માં બેસી રાહ જોતા. હવે તો બંન્નેના મિત્રો પણ એકબીજાનાં સારા એવા દોસ્ત બની ગયા હતા. "હા મોમ, એણે તમને કૉલ કર્યો હતો, પણ બિઝી આવતો હતો એટલે મને કેવા નું કહ્યું છે. એને આવતા વાર લાગશે. એ તેના આર્ટ સેન્ટર માં મિટિંગ માટે ગઈ છે. વધારે તો મારે પણ વાત નથી થઈ, પણ લગભગ આઠ વાગશે એવું Novels સ્નેહનિર્જર પ્રકરણ ૧: લાવ હથેળી શ્યામ લખી દઉં"તારી આંખ નો અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો, તારા..." મંચ પર થી સુંદર ગાયનનો કાર્યક્ર... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા