આ વાર્તામાં, રાતના સમયે એક હોટલમાં દીલિપ એક ચોકીદાર અને વિલિયમ નામના યુવાન સાથે વાત કરે છે. વિલિયમ, જે લોફર અને બદમાશ લાગે છે, દીલિપના તમામ હુકમો પૂરા કરવા માટે તત્પર છે. દીલિપના મનમાં કંઇક વિચારો છે અને તે ૩૮ નંબરના રૂમના ગ્રાહક અજીતને ઓળખી જાય છે, જે કાળા વાળ અને લટ સાથે છે. અજીતના ચહેરા પરથી બેચેની જણાય છે અને તે ચોકીદારની નજર પર છે. ચોકીદાર, વિલિયમને અજીત સાથે પરિચય કરાવે છે અને દીલિપને પણ સાથે લઈ જવા માટે કહે છે. આ બધામાં એક રહસ્ય અને tension છે, જે ધીમે ધીમે ખુલતું જાય છે. ચેલેન્જ - 5 Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 120.8k 8.4k Downloads 12.9k Views Writen by Kanu Bhagdev Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હોટલની ઘડિયાળમાં ત્યારે રાતનાં આઠ વાગીને ઉપર પાંચ મિનિટ થઇ હતી. દિલીપે લોબીમાં નજર દોડાવી. લોબીના છેડે આવેલા એક નાનકડા સ્ટોર રૂમ પાસે ચોકીદાર ઉભો એક રાખોડી અને કસાયેલા દેહવાળા આશરે ચોવીસેક વર્ષના યુવાન સાથે વાતો કરતો હતો. ચહેરા પરથી જ એ યુવાન લોફર અને બદમાશ કામમાં સોળે ય કળાએ પાવરધો લાગતો હતો. દિલીપ તેમની પાસે જઈને ઉભો રહ્યો. ‘સાહેબ...’ ચોકીદાર પેલા યુવાન સામે જોતાં બોલીઓ, ‘આનું નામ વિલિયમ છે! તે તમારી બધી જ જરૂરિયાત પુરી કરી દેશે.’ ‘એમ…?’ દિલીપે કુત્રિમ પ્રશંશાભર્યા અવાજે કહ્યું. Novels ચેલેન્જ કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા