રામાપીરનો ઘોડો - ૧૯ Niyati Kapadia દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

રામાપીરનો ઘોડો - ૧૯

Niyati Kapadia માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

બાપાની મરજી વગર સગપણ થાય એ જયાને મંજુર ન હતુ, અને પપ્પા આગળ પોતાના લગ્ન વિષે વાત કર​વામાં જયાને સંકોચ થતો હતો. આખરે એણે એની મમ્મીની મદદ લીધી. થોડીક આનાકાની બાદ એ બાપા સાથે વાત કરવાં તૈયાર થઇ ગઈ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો