લોરા અને કોહલર વચ્ચે વાતચીત થાય છે જેમાં ૧૦ કિલોટન બળતણ વિશે ચર્ચા થાય છે, જે એક મોટી સિટી ને ઉડી દેવાની ક્ષમતા ધરાવે છે. લોરા ને કિલોટન શબ્દથી નફરત છે, અને તે એન્ટી મેટર વિશે વાત કરે છે. કોહલર અને રાજ ડર સાથે લિફ્ટમાં નીચે જાય છે જ્યાં હેઝ મેટ ચેમ્બર છે. લોરા રેટિના સ્કેન સાથે આંખો મેચ કરતી વખતે ડાઘવાળા સ્કેનને જોઈને ચિંતિત થાય છે. અંતે, તેમને જમીનમાં કંઈક અણધાર્યું મળે છે, જે લિઓનાર્દો ની કચરો જેવી ચોરાયેલી આંખ છે, જે લોરાને ડરાવી દે છે. Return of shaitaan - Part 9 Jenice Turner દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 30.6k 2.3k Downloads 4.7k Views Writen by Jenice Turner Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લોરા બોલી, "૧૦ kt." " તું શું બોલી રહી છે લોરા તને ખબર પણ છે?" કોહલર બોલ્યા. "હા" કોહલર ની આંખો માં જાણે લોહી આવી ગયું હોય એટલી લાલ થઇ ગઈ હતી. "૧૦ કિલોટન એ કોઈ મોટો સિટી ને ઉડાડી દે એટલો પાવર ધરાવે છે." કિલોટન આ શબ્દ થી લોરા ને નફરત હતી.એક કિલોટન ઈકવલ તો ૧૦૦૦ મેટ્રિક ટન.કિલોટન વેપન (હથિયાર) યુઝ કરવાના હોય ત્યારે વપરાતો શબ્દ છે. ડિસ્ટ્રકટીવ પાવર. "આટલું એન્ટી મૅટર તો એક મોટી સિટી ને ઉડાડી દે આટલી તાકાત ધરાવે છે."કોહલર ફરીથી બોલ્યા. "હા જો એ મેટરના સંપર્ક માં આવે તો. જે ક્યારેય કોઈ નહિ કરે." Novels Return of shaitaan હેલો દોસ્તો કેમ છો આપની સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી સ્ટોરી થોડી લાંબી છે પણ આ લઇ જશે ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન માં. સાયન્સ અને ધર્મ નો અજીબ સંગ્રામ... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા