“બ્રેકીંગ ન્યુઝ”માં ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ માણેકલાલ શાહની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસના આધારે એમ કહેવાય છે કે તેમણે આત્મહત્યા કરી, જે ઉદ્યોગજગત માટે આઘાતજનક છે. મહેતા સાહેબ, જે તપાસમાં છે, આ બાબતને માનતા નથી અને શંકા વ્યક્ત કરે છે કે માનેકલાલનું હત્યા થયું છે. ત્યારે અનિકેત નામના છોકરાએ પોલીસમાં કબુલાત કરી કે તેણે માણેકલાલનું હત્યા કર્યું છે, પરંતુ તે દિલ્હી ક્યારેય ગયો નથી. આ બાબતને લઈને મહેતા સાહેબને અસંખ્ય સવાલો છે, અને અનિકેતની વાત પર તેમને વિશ્વાસ થતો નથી. અનિકેતનો દાવો છે કે તે એક એન્જિનિયરીંગનો વિદ્યાર્થી છે અને થોડા સમયથી વિચિત્ર ઘટનાઓનો સામનો કરી રહ્યો છે. આ કથામાં રહસ્ય, હત્યા અને જાણીતી વ્યક્તિના જીવનની ભેદભાંગનો સાક્ષી છે, જે મહેતા સાહેબ અને અનિકેત વચ્ચેના સંવાદમાં ઉલટફેર અને શંકા લાવે છે. રમત - ૨ MAYUR PRAJAPATI દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 31 1.1k Downloads 2.9k Views Writen by MAYUR PRAJAPATI Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, માણેકલાલ શાહ એક એવું નામ અને ઉદ્યોગજગતનો એક એવો સિતારો, જે પોતાની ચમકથી સમગ્ર વિશ્વને આંજી નાખવા તત્પર હતો અને આજ અચાનક જ એ સિતારો ખરી પડ્યો. પ્રાપ્ત માહિતી અને પ્રાથમિક તપાસ પરથી માણેકલાલ શાહે આત્મહત્યા કરી હોય એમ ચર્ચાઇ રહ્યુ છે. આ આઘાતજનક ખબરે સમગ્ર ઉદ્યોગજગતને હચમચાવી મુક્યુ છે. માણેકલાલ શાહ અને આત્મહત્યા ? આ વાત કોઇના ગળે ઉતરે એવી નથી. ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ. તેઓ મનોમન વિચારવા લાગ્યા “દુનિયાની મોટી મોટી કંપનીઓને Novels રમત “છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,”“સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું, તમે સમજતા કેમ નથી?”“ના... More Likes This બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા