સુહાની કીટી પાર્ટી માટે જતી વખતે તેની સાસુ સમજુબહેનને કહી દે છે કે તે વિરલ અને સુહાસ માટે જમવાનું તૈયાર કરશે. જ્યારે વિરલ ઘરે આવે છે, ત્યારે સુહાની ન હોવાના કારણે જમવા માટે ઓર્ડર કરવાનું વિચારતા, સમજુબહેન જમવાનું બનાવવાની વાત કરે છે. ડિનર દરમિયાન, કીટી પાર્ટી વિશે ચર્ચા શરૂ થાય છે. સુહાસ પૂછે છે કે દાદી, તમે ક્યારેક કીટી પાર્ટી કરી છે? જેના જવાબમાં, સમજુબહેન પોતાના ભૂતકાળને યાદ કરે છે અને જણાવી આપે છે કે તેમના સમય દરમિયાન કીટી પાર્ટીનું જીવન ઘણું અલગ હતું. તેઓ કહે છે કે એ સમયમાં ધુંધટનો રિવાજ હતો, જ્યાં લોકો ખુલ્લા ચહેરે જવા અને વાતચીત કરવા માટે મર્યાદિત હતા. તેઓનો સમય પસાર કરવાનો શ્રેષ્ઠ સ્થળ મંદિર હતું, જ્યાં ભજન અને નૃત્ય દ્વારા તેઓ આનંદ માણતા હતા. આજના સમયમાં, મહિલાઓની સ્વતંત્રતા વધવા સાથે કીટી પાર્ટીના નામે કેટલાક લોકો પોતાના સંસ્કારને ભૂલી ગયા છે, અને ઘણા સ્થળોએ દારૂ અને અન્ય નશાની બાબતો પણ જોવા મળે છે. કીટી પાર્ટી Keyur Pansara દ્વારા ગુજરાતી મેગેઝિન 14.9k 1.9k Downloads 7.3k Views Writen by Keyur Pansara Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું જાઉં છું મમ્મી,મને આવતા મોડું થશે.હું જમીને જ આવીશ. સુહાનીએ તેની સાસુને કહ્યું. હા જા, વિરલ અને સુહાસ માટે હું જમવાનું તૈયાર કરી લઈશ. સમજુબહેનેં તેની પુત્રવધુને કહ્યું.આટલા સરળ અને મળતાવડા સાસુ પોતાને મળ્યા છે એ વાતનું મનમાં ગર્વ કરતી સુહાની તો ઘરેથી કિટી પાર્ટી માટે નીકળી ગઈ.એકાદ કલાક બાદ વિરલ ઑફિસેથી ઘરે આવ્યો અને સુહાનીને અવાજ લગાવ્યો પાણી લાવ. પાણીનો ગ્લાસ લઈને સમજુબહેન આવ્યા એટલે વિરલથી પુછાઇ ગયું સુહાની નથી? એ તો કીટી પાર્ટી કરવા ગઈ છે. તો હું જમવાનું ઓર્ડર કરાવી લઉં. અરે ના,હું જમવાનું બનાવી દઈશ. સારું, હું ફ્રેશ થઈ આવું. કહીને વિરલ તેના રૂમમાં ચાલ્યો ગયો.બધા ડિનર લઇને લિવિંગ માં બેઠા હતા.કોઈ કારણસર TV More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા