આદર્શ જીવનસાથી ભાગ 09 માં રાહુલ એક સેમિનારમાં નિર્ભય મેહતા દ્વારા પ્રેરણાદાયક ભાષણ સાંભળી રહ્યો છે, જે તેને પોતાની જિંદગીની સમસ્યાઓને સમજીને આગળ વધવાની શક્તિ આપે છે. રાહુલ નિર્ભયને મળવા સ્ટેજ પાછળ જાય છે અને પોતાની માનસિક અસ્થિરતાનો ઉલ્લેખ કરે છે. નિર્ભય તેનો સહારો બનીને મદદ કરવા માટે તૈયાર થાય છે. રાહુલ નિર્ભયને પોતાના લગ્ન અને નિશા સાથેના સંબંધ વિશે વાત કરે છે, જેમાં તે નિશાને પોતાની સ્વપ્નસુંદરી સમજી શકતો નથી. નિર્ભય રાહુલને સમજાવે છે કે જીવનસાથી પણ ઈશ્વરની ભેટ છે અને તેને પોતાની જિંદગીમાં પ્રેમ જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિર્ભય આદર્શ જીવનસાથીના મહત્વને સમજાવે છે અને રાહુલને આત્મવિશ્વાસ આપે છે કે તે પોતાના સંબંધમાં સુધારો કરી શકે છે.
આદર્શ જીવનસાથી ભાગ 09
Ankur Shah Ashka
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
1.6k Downloads
3.1k Views
વર્ણન
આદર્શ જીવનસાથી ભાગ 09 એવું નથી કે દરેક વખતે મારા હોઠ જ બોલશે,આંખોને ય મારા સાંભળવાની આદત રાખજે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિર્ભય મેહતા ," મારા શ્રોતાઓ , તમારો ખુબ ખુબ આભાર મને ધ્યાન થી સાંભળવા માટે. આશા રાખું કે તમે તમારા જીવનના થાંભલાને છોડી શકો અને જીવન ને સુખદ બનાવી શકો. અસ્તુ. રાહુલ તો એકચિત્તે સાંભળી રહ્યો હોય છે અને એને મનોચિકિત્સક એના માટે જ આજે આવ્યા હોય એવું લાગવા લાગે છે. એ તો ફટાફટ ત્યાંથી ઉભો થઈને એમને મળવા માટે સ્ટેજ પાછળ જાય છે. રાહુલ :" ડોક્ટર , તમે આજે બહુ જ સરસ
ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાં...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા