આ વાર્તામાં વિવિધ પ્રસંગો અને અનુભવોને વર્ણવવામાં આવ્યા છે. 1) ગરમીના ત્રાસ બાદ આરામનો સમય આવી ગયો છે. 2) દિવાળીનો તહેવાર આવી ગયો છે, ફટાકડાઓના ધમાકા અને આનંદ છે. 3) અંધકારમાં દીવો પ્રગટાવવાથી પ્રકાશ फैलતો છે. 4) મીઠી વાતો અને લાલચની કેદનો ભાવ દર્શાવાઈ રહ્યો છે. 5) માઘી વાતાવરણમાં વરસાદ પડે છે, જે કાદવમાં ફેરવાય છે. 6) આખા વર્ષનું ચક્ર પૂરું થાય છે. આ વાર્તામાં જીવનના વિવિધ તબક્કાઓ અને ભાવનાઓનું પ્રતિબિંબ છે. મેળાપ vipul parmar દ્વારા ગુજરાતી કવિતાઓ 3 991 Downloads 3.4k Views Writen by vipul parmar Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૧)ગ્રીષ્મનો ત્રાસઝાડવા સાચવ્યા છેહવે નિરાંત.૨)દિવાળી આવીફટાકડા ફોડાયામજા તો માણી.૩)અંધારપટદીવો તો પ્રગટાવઆછો પ્રકાશ.૪)મીઠી એ વાતલાલચની એ કેદહવે ભોગવ.૫)વાદળ છાયુંઝરમર વરસેકાદવ થાય.૬)આયખું મોટુંકામ છે ઘણાં નાનાશું આ જીવન.૭)આવી છે રાતનીંદરની સોગાતસપના તો જો.૮)નવો દિવસનવો કર સંકલ્પવળગી રહો.૯)ગોળો સળગેવીજળી વેળફાયબંધ તો કર.૧૦)ભરબપોરેટકોરા પડે બારવાગે છે બાર.૧૧)ગુરુની શીખજીવન તો સુધરેસુખે જીવાય.૧૨)સો વાતે એકજૂઠું તો પકડાયસત્ય સર્વત્ર.૧૩)દુઃખનો દનમહેનત કરી લેજા હવે સુખી.૧૪)ખરતું પાનલીલું જોઈ મલકેદુઃખી જગથી.૧૫)શિયાળાનો ઘાઊનની વપરાશબજાર મોંઘા.૧૬)આંખો કેરો ઘામન હવે ઘવાયુદવા છો તમે.૧૭)સંધ્યા ઢળતીપ્રિયે રાહ જોવામાંછોરું પજવે.૧૮)આળસુ મનકબર એ જીવતીનકામો શ્વાસ.૧૯)પરસેવે છેખેતરો લીલાછમકહે છે તાત.૨૦)સમય નથીકહે ઘણાં આ જનવેળફાય છે.૨૧)દાનત ચોખ્ખીફળ મળશે સારુંમન આનંદે.૨૨)એક ને એકઅમે ને અમારા બેહવે થ્યા ચાર.૨૩)બારીથી જોવેનયનો વળી More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા