આ વાર્તામાં, લેખક લાઈબ્રેરીમાં એક ડાયરી શોધે છે, જે સાગરની છે અને 2017ના રાજસ્થાનના પ્રવાસ વિશેની છે. સાગરે તેમના પ્રવાસના અનુભવોને સુંદર રીતે વર્ણવ્યા છે, જેમાં રતનપુરમાં એક જુની વાવ (કુંડ) જોવા જવાની વાત છે. સાગર અને તેમના મિત્ર વિજય વાવ તરફ જતા હોય છે, પરંતુ સાગરને ફોટા લેવા માટે વિરામ લેવાનો મોહ થાય છે. જ્યારે તેઓ પાછા આવવા માટે દોડતા હોય, ત્યારે તેઓ પોતાની બસ ચૂકી જાય છે. તે પછી, સાગર અજાણ્યા ગામમાં ફસાઈ જાય છે અને મહાદેવના મંદિર પાસે રાત વિતાવવાનું નક્કી કરે છે. તેમને પોતાની માતાની ચિંતા થાય છે, પરંતુ તેમનો ફોન બંધ થઈ જાય છે. આ સઘન અનુભવ તેમને એકાંત અને અનિશ્ચિતતાનો અનુભવ કરાવે છે.
માહી-સાગર (ભાગ-૪)
PARESH MAKWANA
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Four Stars
1.8k Downloads
4k Views
વર્ણન
આજે વાંચવાનું મન થયું ને મેં લાઈબ્રેરી ખોલી..અને એકએક કબાટ ખોલી કોઈ સારી બુક શોધવા લાગી..આ શોધ દરમ્યાન જ મારા હાથમાં એક ડાયરી આવી.. અરે આ તો સાગરની ડાયરી છે.. હું ડાયરી લઈ.. એ રૂમના ના જ એક ખૂણાના ટેબલ પર બેસી ગઈ.. પહેલું પેઈજ ખોલ્યું..તો લખ્યું હતું..જુલાય 2017.. અરે આ તો હમણાં ની જ ડાયરી છે.. રાજેસ્થાન ના પ્રવાસની.. મેં આગળ વાંચવાનું શરૂ કર્યું..સાગરે રાજેસ્થાન અને એના પ્રવાસનું એકદમ ઝીણવટ ભર્યું અને ખૂબ જ કલાત્મક વર્ણન કર્યું હતું..શરૂઆતના વિસ પચીસ પેઈજ તો.. રાજેસ્થાન અને ત્યાંના સુંદર વર્ણનો થી જ ભરેલા હતા..
પ્રસ્તાવના, પોતાનો પતિ બસ પોતાનો જ રહે એના તન, મન અને ધન...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા