આ વાર્તા પ્રેમ અને જીવનના સંઘર્ષને વર્ણવતી છે. રાહુલ અને અનામિકા વચ્ચેની વાતચીતમાં જીવનની મુશ્કેલીઓ અને ચિંતા વિશે ચર્ચા થાય છે. અનામિકા રાહુલને યાદ અપાવે છે કે કેવી રીતે નાની નાની બાબતોમાં ભય અને ચિંતા હોય છે, પરંતુ સમય સાથે બધું સરળ થઈ જાય છે. રાહુલ, જે ખૂબ જ જિદ્દી અને સ્વતંત્ર વિચારો ધરાવતો છે, પોતાના પરિવારના નિર્ણયથી વ્યથિત છે. તે પ્રેમમાં કદી પડ્યો નથી, પરંતુ તે પોતાના જીવનસાથીની કલ્પના કરે છે. અનામિકા તેને આશ્વાસન આપે છે કે તે બધી ચિંતા છોડીને જીવનમાં આગળ વધે. વાતચીતમાં, રાહુલ પોતાના મમ્મી-પપ્પા સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માંગે છે, પરંતુ તે અનામિકા સાથેની મીઠી યાદોમાં એક નવો અભિગમ શોધે છે. આખરે, રાહુલ ઘરમાં આવીને પોતાનું મૂડ સારું કરે છે, પરંતુ તે પોતાના પરિવારને દેખાડવા માટે ઝઘડતો હોય છે. આ વાર્તા પ્રેમ, મિત્રતા અને જીવનના પ્રતિકુળતાને પાર કરવાના પ્રયાસ વિશે છે, જેમાં નમ્રતા અને સમજદારીનો સમન્વય છે. આદર્શ જીવનસાથી ભાગ 03 Ankur Shah Ashka દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 64k 2.1k Downloads 4.7k Views Writen by Ankur Shah Ashka Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચાલ ને પરોવીને હાથોમાં હાથ પ્રેમ નો પ્રવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , થાકીને સફરમાં આપણે ક્યાંક બેસવું ય પડશે ,પાથરીને પથારી પાંપણ ની વ્યવસ્થા કંઈક ખાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ઘર આપણે ય બનાવશું ચણીને પ્રેમની ઈંટો ,ચાલ ને ત્યાં સુધી એક બીજાના દિલ માં નિવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , પ્રમાણ ગળપણ નું ય જિંદગીમાં જાળવી રાખવા માટે,વિખુટા પડીને જરીક , જરીક દિલ ને ઉદાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા : જો બકા , તું વિચારે છે એમ જીવન ના જીવાય. તને ખબર છે આપણે નાના હતા ત્યારે નવી નવી સાઇકલ ચલાવતા શીખતાં હતા ત્યારે કેવું ડરતા હતા ? અને પછી આવડી ગઈ એટલે બધો જ ભ્રમ દૂર થઇ ગયો અને પેલી બોર્ડ ની પરીક્ષાની કેવી બીક લાગતી હતી ? બધા કેવું કેહતા કે બારકોડ લગાડવામાં જ 10 મિનીટ જતી રહે છે ને પછી જયારે ખરેખર પરીક્ષા આપી તો કંઈ જ લાગ્યું હતું ? બધી વસ્તુ માં એવું જ હોય છે . નાહક ની ચિંતા મૂકી દે. બધું ભગવાન અને Novels આદર્શ જીવનસાથી ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાં... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા