ही कथा प्रेम आणि साथीदाराबद्दल आहे. कथेत सांगितले आहे की, प्रेमाच्या संगतीत जीवन रंगीत आणि आनंददायक बनते. प्रेमामुळे हृदयात बाग फुलते, आणि विचारांचे संकट दूर होते. प्रेमाच्या अनुभवामुळे प्रत्येक क्षण आनंददायक वाटतो आणि जीवनाची प्रत्येक गोष्ट प्रिय होते. पहिल्या नजरेतच एकमेकांच्या प्रेमात पडलेले व्यक्ती एकत्र येऊन एकमेकांच्या जीवनात रंग भरतात. त्यांच्या जीवनात एकमेकांची आठवण सतत जागृत राहते आणि ते एकमेकांच्या प्रेमात कसे कोंडले गेले आहेत, हे स्पष्ट होते. प्रेमामुळे जीवनाचे अर्थ बदलतात आणि मृत्यू देखील मोहक वाटतो.
પ્રેમની દુનિયા
Patel Vinaykumar I
દ્વારા
ગુજરાતી કવિતાઓ
1k Downloads
3.6k Views
વર્ણન
તમારા સંગેજીવન રંગીન લાગેતમારા સંગેસઘળું મારૂં લાગેતમારા સંગેદિલ તણા બાગમાંફૂલડાં રોપ્યા તમે,હૈયું વસંત થઈ નાચેતમારા સંગેપ્રેમરૂપી હૈયાખીલવે વ્યક્તિત્વને,ચિંતાઓ વ્યથૅ લાગેતમારા સંગેપામવું ને ખોવું તોરીત છે કુદરતની,મૃત્યું પણ મોહક લાગેતમારા સંગેપહેલી નજરનજરમાં તમારી અમેકેદ થઈ ગયા,આ જીંદગી તમારેનામ કરી ગયાપ્રત્યેક ક્ષણે ઊઠે અંતરમાંઉદગાર તમારી યાદનો,એવું તો શું કામણ કયુૅંકે તમારા થઈ ગયાકોઈના પ્રેમમાં પડવુંઆસાન ક્યાં હોય છે?એ પ્રેમરૂપી બીજનેતમે વાવી ગયારહીશ કાયમ હવેતમારો બનીને,શબ્દો આ મારાવચન બની ગયાદિલની વ્યથાતમોને ના ખબર આ દિલની વ્યથાયાદોમાં તમારી હરપળ રડે છેબનીને તમારો પાગલ દિવાનોનફરતના દ્વારે રખડી પડે છેખબર નહોતી મુજને તમારા કપટનીપ્રેમમાં પડ્યો એથી એ કાતિલ નયનનીતમારા બદલાતા એ રૂપોને જોઈકોમળ દિલે મારા ખંજર
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા