આ કથામાં માનુષી અને તેના મિત્રો એક યુવાનને કચરો એકઠો કરતાં જોઈને આશ્ચર્યचकિત થઈ જાય છે. માનુષી પ્રથમ તો તેના પર આક્ષેપ કરે છે, પરંતુ પછી જાણે છે કે યુવાન કચરો ફેંકતો નથી, પરંતુ ભેગો કરે છે. તેની મિત્ર સ્નેહા તેને કહે છે કે તે યુવાન એક આદર્શ અને સુશિક્ષિત વ્યક્તિ છે, જેને માનુષી અનકલ્ચર લાગતો હતો. જ્યારે માનુષી યુવાનને માફી માંગવા માગે છે, ત્યારે તે બસમાં જતી વખતે તેને જોઈને મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે. કથા અંતે, પ્રોજેક્ટ માટેના અન્ય વિષયોની ચર્ચા શરૂ થાય છે, જે દર્શાવે છે કે માનુષીનું ધ્યાન હવે યુવાન પર વધુ છે. રેવા તીરે Padmaxi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 13.6k 1k Downloads 4.9k Views Writen by Padmaxi Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રેવાતીરે બે હદય….‘એય મિસ્ટર!આ ડસ્ટબીન નથી,આપણી નદીઓ આવા જ લોકોને લીધે ગંદી છે,કેરલેસ પીપલ’,મોં મચકોડી તે છોકરા તરફ હાથ બતાવી માનુષી બોલી.પોતાના એક હાથમાં પ્લાસ્ટિકનું બેગ અને બીજા હાથમાં વેફરનું રેપર પકડી રહેલાં પેલા યુવાને માનુષી તરફ હળવું સ્મિત કરી આશ્ચર્યથી જોયું અને કંઈ પણ બોલ્યા વગર આસપાસ પડેલા પ્લાસ્ટિક અને કચરો બેગમાં ભરવા લાગ્યો.માનુષીની બાજુમાં ઉભેલી એની ફ્રેન્ડ રીયા બોલી,’અલી એ કચરો ફેંકતો નથી બટ ભેગો કરે છે….સીઈઈઈઈઈઈ’‘ઓ માય ગોડ,સાચે યાર ….હવે…..હું શું કરું?’, માનુષી સંકોચાતા બોલી.તો સ્નેહા બોલી,’સાવ ડફર છે તું…..આ રેવાનો પ્રેમ તને શું શું બોલાવશે.આટલો અપ-ટુ-ડેટ,હેન્ડસમ બોય તને અનકલ્ચર લાગ્યો.જા હવે માંફી માંગ.‘ઓકે, ઓકે….જાવ છું’,આટલું માનુષી More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા