પ્રયોગશાળામાં સાક્ષી અને તેની સ્ત્રીમિત્રો 'મેન ડેડ' ટોનિક કેપસ્યુલ બનાવી રહી હતી, જે પૃથ્વી પર પુરુષોનું અસ્તિત્વ નાશ કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. ૨૦૭૦માં, મહિલાઓએ પુરુષ વિહોણા સમાજની કલ્પના સાકાર કરી, જ્યાં માત્ર એક પુરુષ 'શાશ્વત' જીવંત હતો, જેને સાક્ષી અને તેના ગ્રૂપે અવકાશયાનમાં કેદ રાખ્યું હતુ. રીમા, જે સાક્ષીનું વિરોધી હતું, શાશ્વતને મુક્ત કરી પૃથ્વી પર લઈ ગઈ. પૃથ્વી પર સ્ત્રીઓ મથી મફત અને સુખદ જીવન જીવી રહી હતી, જ્યાં પુરુષો અને તેના વિના જીવન વધુ સારું લાગતું હતું. પણ, કેટલાક સ્ત્રીઓની અંદર પ્રેમ અને સહાનુભૂતિનો અભાવ હતો. આ વખતે, સાક્ષી રીમાના ગ્રૂપ પાસેથી શાશ્વતને પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહી હતી, કારણ કે તે ટોનિકને સાચવવામાં મદદરૂપ બની શકે છે. ડેડ મેન Tanvi Tandel દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 7 1.3k Downloads 4.2k Views Writen by Tanvi Tandel Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રયોગશાળામાં ઝાંખો ઝગમગતો પ્રકાશ રેલાઈ રહ્યો છે.પોતાની લેબમાં સાક્ષી તેના ગ્રૂપ ની સ્ત્રીમિત્રો સાથે ' મેન ડેડ ' ટોનિક કેપસ્યુલ માં ભરી રહી હતી. થોડા જ સમયમાં તેઓ અવકાશયાન દ્વારા આ ટોનિક ને પૃથ્વી પર સ્પ્રેડ કરવાના હતા. પોતાના જીવનના યુવા સમયના ૪૦ વર્ષો સાક્ષીએ આ અમૂલ્ય ટોનિક બનાવવામાં કાઢ્યા હતા. ખૂબ જ ખાસ અને કીમતી હતું તેનું આ અમૂલ્ય વૈજ્ઞાનિક સંશોધન. આ કેપ્સ્યુલ નું રસાયણ પૃથ્વી પર પડતાં જ પુરુષોનું અસ્તિત્વ નાશ પામવાનું હતું. ૨૦૭૦ નું વર્ષ ચાલી રહ્યું છે.મહિલા સશક્તિકરણ, મહિલા અધિકારો સઘળાં દાવા અસ્તિત્વ માં આવી ચૂક્યા હતા. સ્ત્રીઓનું આધિપત્યનું વાતાવરણ સર્જવામાં જવાબદાર હતી સાક્ષી અને તેના More Likes This સંવેદનાનું સરનામું - 1 દ્વારા Jaypandya Pandyajay મિસ કલાવતી - 1 દ્વારા કરસનજી રાઠોડ તંત્રી ભૂલ છે કે નહીં ? - ભાગ 1 દ્વારા Mir સેક્સ: it's Normal! (Book Summary) દ્વારા yeash shah સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 2 (તરસ) દ્વારા yeash shah શંકા ના વમળો ની વચ્ચે - 8 દ્વારા Jalanvi Jalpa sachania બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા