આ વાર્તામાં, પુત્રી પોતાના પપ્પા માટે બેહદ ચિંતિત છે. પપ્પા ઓફીસમાંથી સમયસર ઘરે ન આવે છે અને પુત્રીને લાગે છે કે તે મુશ્કેલીઓમાં ફસાયા છે. પુત્રી પપ્પાના આર્થિક સંકટ અને મમ્મી સાથેના સંબંધોની જટિલતાનો ઉલ્લેખ કરે છે, જેમાં મમ્મી પપ્પાને સતત નફરત કરે છે. પુત્રીએ તેમના પરિવારના ભવિષ્ય વિશે ચિંતાઓ વ્યક્ત કરી છે, અને તે પપ્પાને યાદ કરે છે કે કેવી રીતે તે ઘરમાં પ્રવેશતા સમયે પોતાની ચિંતાઓને ભૂલી જાય છે. હવે, પપ્પાના વિના, પુત્રી અને મોન્ટુ માટે જીવન કેવી રીતે પસાર થશે તે અંગે તે ઉત્સુક છે. આખરે, તે મમ્મીના મૌન અને પરિવારના અંતરંગ સંબંધોની સામે પણ ચિંતિત છે. “પપ્પા, તમે ક્યારે આવશો...?” ketan motla raghuvanshi દ્વારા ગુજરાતી વાર્તા 23.3k 1.4k Downloads 5.7k Views Writen by ketan motla raghuvanshi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “પપ્પા, તમે ક્યારે આવશો...?” ઓહ નો, આવીરીતે કોઈ જતું હશે કઈ ? તમને તો ખ્યાલ છે ને કે હું અને મોન્ટુ તમે દસ વાગ્યે ઓફીસ પરથી આવો પછીજ જમીએ છીએ પરંતુ એ દિવસ કોણ જાણે કેવો આવ્યો રાત્રીના અગ્યાર સાડા અગ્યાર અને બાર વાગ્યા ને તમારો મોબાઈલ પણ ઉપાડ્યો જ નહિ અને પછી તમે.....! મને બધી ખબર છે પપ્પા, છેલ્લા છએક મહિનાથી તમે બહુ ડીસ્ટર્બ હતા. ધંધામાં નુકશાની, આર્થિક સંકટ, બેંકલોન અને વળી લેણિયાતોની પઠાણી ઉઘરાણી આ બધું ટેન્શન તમારા ચહેરા પર વાંચી શકતી. આમ છતાં તમે ઘરમાં પ્રવેશતા ત્યારે બધી ચિંતાને બહાર મુકીને આવતા. મને એ પણ ખ્યાલ છે More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા