The story reflects on cherished memories of a loved one, expressed through various natural elements. The narrator reminisces about the rain, the cooing of a cuckoo, the beauty of peacocks, and the mountains, all of which evoke feelings of longing for the beloved. The narrator recalls moments of joy and comfort shared with this person, highlighting their significance in their life. The essence of the beloved is described as enchanting and irreplaceable, emphasizing the deep emotional connection and the impact they have had on the narrator's happiness and memories.
માં ની યાદ
Shreya Parmar દ્વારા ગુજરાતી કવિતાઓ
Five Stars
5.2k Downloads
19.1k Views
વર્ણન
યાદ આવે છે તારી વરસાદ ના ટીપાં ને જોઈને યાદ આવે છે તારી કોઈક દિવસ મારી આંખ અાંસુ તુ જ લૂછનારી કોયલ ના ટહુકા સાંભળી ને યાદ આવે છે તારી તુ જ ક્યાંક રાત્રે હાલરડુ ગાનારી મોર ની કળા જોઈને યાદ આવે છે તારી કોઈક દિવસ રડતા બાળકો ને તુ જ હસાવનારી પહાડો જોઈને યાદ આવે છે તારીજીવન ની હારમાળા ની ઉંચાઇ એ તુ જ અડકાવનારી કયારેક હતા તારાથી દૂર અમે તો સાથ તારો મેળવી ને થયા કેવા ખુશ જો ભૂલ થી પણ ના ભુલાય યાદ તારી એવી છે તુ પ્યારી માં અમારી મોહમાયા છે તારી માં કેવી તારી જીંદગી છે સવાર સાંજ સૌને તારી જ મોહમાયા છે
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા