આ વાર્તામાં રુક્મણી અને અન્ય રાણીઓ રાધાના વર્ણન માટે ઉત્સુક છે. મહેલમાં દેવકી પણ રાધા માટેની ઝંખના અનુભવે છે. એક પ્રસંગમાં, દેવકી પોતાના પુત્ર માટે ભોજન બનાવે છે, પરંતુ લાલો (કૃષ્ણ) ભોજન સામે નિરાશ થાય છે. તેમણે કહ્યું કે માખણ, મિસરી અને રોટલો તેમને વ્રજમાં છોડી ગયેલી વ્હાલી રાધા અને તેમના પરિવારની યાદ અપાવે છે, જેના કારણે તેમને દુખ થાય છે. લાલો કહે છે કે આ રાજમહેલમાં રહેવું તેમના માટે મુશ્કેલ છે. દેવકી તેના દુઃખને સમજી લે છે અને માફી માંગે છે, પરંતુ લાલો દુઃખી રહીને આખો દિવસ કાંઈ નથી ખાધું. આ વાર્તા રાધા અને કૃષ્ણના પ્રેમ અને દેવકીના દુખને દર્શાવે છે. રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 7 Purvi Jignesh Shah Miss Mira દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 35.1k 2.5k Downloads 5.1k Views Writen by Purvi Jignesh Shah Miss Mira Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રુક્મણી ની સેના (એટલે બાકી બધી રાણીઓ) રોહિણી મા પાસે રાધાવર્ણન જાણવા જવા આતુર છે. હવે આગળ:- મહેલ માં બીજું પણ કોઈ એવું છે, જે રાધા નાં અસ્તિત્વ નેં હ્રદય થી ઝંખે છે..... દેવકી મા ની પણ, રાધા-મિલન ની પરાકાષ્ઠા :- દેવકી મા પણ, રાધા નેં રુક્મણી ની જેમ જ ઝંખે છે. એક પ્રસંગ ની રજુઆત આ વાત સાબિત કરી દેશે. એકવાર, દ્વારકાધીશ નાં મા એટલે કે દ્વારકા નાં રાજા નાં મા ને પોતાનાં પુત્ર માટે, પોતાનાં હાથે ભોજન બનાવવા ની ઈચ્છા થઈ. કેમકે, પોતાનાં પુત્ર નું બાળપણ તો એ જીવી જ નહોતાં શક્યા. એમણેં Novels રાધાપ્રેમી રુક્મણી પ્રસ્તાવના:-સાચા પ્રેમ ની પરાકાષ્ઠા અનેં પ્રેમ ની સાચી પરિભાષા એટલે જ રાધામાધવ નો નિઃસ્વાર્થ ,અલૌકિક અવિરત,અખૂટ,અમાપ અનેં અલભ્ય પ્રેમ અનેં આત્મીયતા થી... More Likes This દીકરી ના પિતા - 1 દ્વારા Samragni ઇસ્લામિક સ્ટોરી - 1 દ્વારા Amir Ali Daredia જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ? દ્વારા Dada Bhagwan ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા