આ વાર્તામાં દિવાળીના પર્વ દરમિયાન શહેરની બજારમાં માનવભીડ અને ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે. દરેક જણ દિવાળીની ખરીદીમાં વ્યસ્ત છે, પરંતુ એક બાર વર્ષનો છોટુ આ બધાથી અલગ છે. તે પોતાની વિકલાંગ માતા-પિતા સાથે માટીના કોડીયા વેચી રહ્યો છે અને અન્ય બાળકોની ખુશીઓ જોઈને મનોમનમાં પ્રાર્થના કરે છે કે તેને પણ ફટાકડા અને સારા કપડાં મળે. મયંક, એક અન્ય બાળક, પોતાને મમ્મી-પપ્પાના આદેશોથી કંટાળેલો અનુભવે છે અને પોતાના મિત્રોને ખુશીથી કપડાં ખરીદતા જોઈને સ્વતંત્ર જીવનની ઇચ્છા કરે છે. રાહુલ, એક યુવાન, મૈત્રી અને સમૃદ્ધિ હોવા છતાં અંદરથી પીડિત છે. તેની આંખો માટે પ્રેમની તૃષ્ણા છે, જે તેને સંતોષતી નથી. તે એક પ્રેમાળ જીવનસાથીની પ્રાર્થના કરે છે. આ વાર્તા વિવિધ પાત્રોના જીવનમાંની તૃષ્ણા, ઈચ્છાઓ અને સંબંધોના અભાવને રજૂ કરે છે. સુખી કોણ? Vijay Varagiya દ્વારા ગુજરાતી પ્રેરક કથા 19 988 Downloads 2.9k Views Writen by Vijay Varagiya Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આવતીકાલે દિવાળીનો પર્વ હોવાના કારણે શહેરની મુખ્ય બજાર માનવભીડથી ઉભરાઈ રહી હતી. સૌ કોઈ દિવાળીની ખરીદીમાં વ્યસ્ત હતા. ફટાકડાની દુકાનો પર બાળકોથી માંડી મોટેરાઓ પણ ફટાકડા લેવા પડાપડી કરી રહ્યા હતા. બીજી તરફ મહિલાઓ મીઠાઈ, કપડાં અને ઘર સુશોભનની વસ્તુઓ ખરીદી રહી હતી. સૌ કોઈના ચહેરા પર દિવાળીની ઉજવણીનો થનગનાટ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. પ્રથમ નજરે સૌ કોઈ સુખી અને આનંદી જણાઈ રહ્યા હતા. આ માનવ મેદનીમાં એક બાર વર્ષનો છોટુ બધાથી અલગ તરી આવતો હતો. સડકની બાજુમાં પોતાના વિકલાંગ માતા પિતા સાથે બેસી આવતા જતા લોકો સામે લોલુપ નજરે નીરખી રહ્યો હતો. તે માતા પિતા સાથે માટીના કોડીયા વેંચી More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા