વિષય: વૃધ્ધાશ્રમ (મરેલ જીવિત આશાઓનું ઘર) આ વાર્તા મિ. જયેશના જીવન વિશે છે, જે એક જાણીતા બિઝનેસમેન છે. એક કાર્યક્રમમાં જયેશને બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં તેણે પોતાના વિચારોને શેર કર્યા. જયેશે જણાવ્યું કે તે કોઈ મહાન વ્યક્તિ નથી, પરંતુ લોકોને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપી. જયેશનો બાળપણથી જ સંઘર્ષ ભર્યો હતો, કારણ કે તેના માતાપિતા એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા જ્યારે તે માત્ર 8 વર્ષનો હતો. જોકે, તેણે શિક્ષણમાં સારા પરિણામો મેળવ્યા અને નાનપણથી જ કામ કરીને પોતાનું જીવન ચલાવ્યું. જયેશનું માનવું છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ તેના શિક્ષકોની જેમ છે, જે જીવનને સમજવામાં મદદ કરે છે. આ વાર્તા સમાજ માટે સારા કાર્ય કરવાની મહત્વતા અને જીવનમાં પડતી અડચણોને કેવી રીતે સામનો કરવો તે વિશે છે. વૃધ્ધાશ્રમ Rahul Makwana દ્વારા ગુજરાતી પ્રેરક કથા 42.2k 1.2k Downloads 3.6k Views Writen by Rahul Makwana Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વૃધ્ધાશ્રમ(મરેલ જીવિત આશાઓનું ઘર) “ નાવ આઈ એમ રિકવેસ્ટિંગ ટુ મિ. જયેશ ફોર ગીવ સમ વર્ડસ ઓન ધિસ ઓકેશન.” - માઇક પર આવો અવાજ સંભળાયો જે આ પ્રોગ્રામના એન્કર દ્વારા એકદમ મધુર અને સુરીલા અવાજમાં બોલાયેલ હતાં. સ્ટેજ પરથી આવો અવાજ સાંભલાતાની સાથેજ આખો હોલ તાળીઓના ગળગળાટ સાથે ગુંજી ઉઠ્યો.મિ. જયેશનું નામ આવતા જ બધા એકદમ આનંદમાં આવી ગયા. મિ. જયેશએ આ સોસાયટીના નામાંકિત બિઝનેસમેન હતાં. મિ. જ્યેશે માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ કર્યું, “ મિત્રો ! હું કંઈ એટલો મહાન વ્યક્તિ નથી,જેટલો તમે મને માનો છો, હું તમારા માંથી જ આગળ આવેલ એક વ્યક્તિ કે તમારો જ એક More Likes This અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal Parle G - નાના માંથી empire દ્વારા Ashish યમુના અબ કાલી હૈ - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા