આ વાર્તામાં ૧૫ વર્ષની છોકરીના મોબાઈલની લત અને તેના પરિણામની વાત કરવામાં આવી છે. છોકરીની દાદી વારંવાર તેને મોબાઈલ પર વધુ સમય ન પસાર કરવા માટે ટોકતી હતી, પરંતુ તે તેની વાતો સાંભળવા તૈયાર નહોતી. એક દિવસ, દાદીએ છોકરીનો મોબાઈલ લઈ લીધો, જેના પરિણામે છોકરીએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે મોબાઈલ જિંદગીમાં મહત્વનું બની ગયું છે અને ક્યારેક તેના માટે લોકો પોતાના પરિવારના સભ્યોને દુશ્મન માનતા હોય છે. લેખક નમ્રતાના અભાવ, ગુસ્સો અને નાસમજીને કારણે આવી દુઃખદ ઘટનાઓને સમજાવે છે, જેમાં તણાવ અને વિસ્ફોટક માનસિકતા મુખ્ય ભૂમિકા ભજવે છે. અંતે, લેખક આદર્શ બતાવે છે કે જીવાદોરીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો અને નાશક ઉપયોગથી દૂર રહેવું આપણા હાથમાં છે.
મોબાઈલ માટે આત્મહત્યા ?
Jitendra Vaghela દ્વારા ગુજરાતી મેગેઝિન
Four Stars
993 Downloads
4.3k Views
વર્ણન
મોબાઈલ માટે આત્મહત્યા ?જિંદગી માં કેટલીક બાબતો આપણા હાથ માં નથી હોતી પણ જે આપણા હાથ માં છે એ બાબતે બેદરકારી આફત નોતરે ત્યારે વીતેલા સમય ને પાછો નહિ મેળવવા ના નિશાસા સિવાય કઈ બાકી રહેતું નથી.ગઈ કાલે એક સમાચાર જોયા ૧૫ વર્ષ ની છોકરી ને એની દાદી મોબાઇલ માં વધુ સમય આપવા બાબતે અવાર નવાર ઠપકો આપતા હતા. પણ મોબાઇલ ની એડિટ થઇ ચુકેલી છોકરી એમની વાત સાંભળવા તૈયાર નહોતી.દાદી જે કહે છે એ એના ભવિષ્ય અને વર્તમાન માટે સારું છે એ સમજવાની એની તૈયારી નહોતી. એની મોબાઈલ ને વળગી રેહવાની આદત થી તંગ આવીને એક દિવસ એનો મોબાઈલ
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા