આ કથા "વિદાય" એક કુટુંબની દીકરી દિપાલી વિશે છે, જેના લગ્નનો પ્રસંગ છે. મેઘાવી હોલમાં વૈભવપૂર્ણ ડેકોરેશન અને રોશનીથી ભરપૂર માહોલ છે. કન્યાના પરીવારજનો તેનો વિદાય પ્રસંગ ઉજવી રહ્યા છે, પરંતુ દિપાલીનું મન તેના ભાઈ આદિત્ય માટે તડપતું રહે છે. તે વિચારે છે કે શું તેના ભાઈએ તેને ભૂલી દીધું છે અથવા તે કોઈ મુશ્કેલીમાં છે. દિપાલી પોતાની લાગણીઓ અને ભાઈની કાળજીની ખોટ અનુભવે છે, જે તેને વધુ આતુર બનાવે છે. કથાના અંતે, દિપાલી પોતાના ભાઈને જોઇને તેને મળવા માટે ઉત્સુક રહે છે. વિદાય.. Rahul Makwana દ્વારા ગુજરાતી પ્રેરક કથા 21.2k 1.2k Downloads 4.1k Views Writen by Rahul Makwana Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિદાય(વ્યથા એક ફૂલ જેવી દીકરીની….) શહેરની માધ્યમાં આવેલ મેઘાવી હોલ, આજે સોળે શરગાણે ઝળહળી ઉઠ્યો હતો, તેની ફરતે આવેલ કલરે - કલરની રોશનીથી જાણે તેની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યું હતું, મંડપમાં કરાયેલ ડેકોરેશન પરથી એવું લાગી રહ્યું હતું કે આ કોઈ રાજવી પરિવારનો લગ્નપ્રસંગ હોય, બહારના ભાગે અવનવી એકસાથે ઘણી બધી અલગ - અલગ ભારે કંપનીની રોયલ કરો પાર્ક કરેલ હતી, આ બધો વૈભવ અને ઠાઠ ત્યાંથી પસાર થતાં લોકોનું ધ્યાન અચુક ખેંચતુ હતું. મંડપની બહારની તરફ મોટા અક્ષરોમાં લખેલ હતું ….ગોહેલ પરિવાર આપ સૌંનું હાર્દિક સ્વાગત કરે છે, અમે મંડપની અંદરની તરફ બને બાજુએ More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા