કથામાં કાવ્યા નામની યુવાન છોકરી રાત્રિના સાડા અગિયાર વાગ્યે રસ્તા પર રીક્ષાની રાહ જોઈ રહી છે. તે કોલેજના એસાઈનમેન્ટની ટેન્શનમાં છે, જ્યારે તેની બહેનપ્રિતી તેના સાથે છે. કાવ્યાને તેના મમ્મીનો ફોન આવે છે, જેનાથી તે વધુ ચિંતિત થઈ જાય છે. કાવ્યા જલ્દી ઘરે પહોંચવા માટે વ્યાકુલ છે, પરંતુ રીક્ષા મળતી નથી. તે મંદીમાં પ્રાર્થના કરતી રહે છે. આ વચ્ચે, રીક્ષાની રાહ જોઈતી વખતે, તેની નજર નજીક ઉભેલા ત્રણ છોકરાઓ પર પડે છે, જે બીયર પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા છે. આ સ્થિતિમાં કાવ્યાની સહેજ ચિંતા વધી જાય છે.
માનવતા
status india
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
1.4k Downloads
6.3k Views
વર્ણન
રાતનાં સાડા અગિયાર વાગ્યે એક યુવાન છોકરી રસ્તા પર રિક્ષાની રાહ જોઈ રહી હતી...ત્યાંથી થોડે દુર ત્રણ યૂવાન છોકરાઓ બીયરની પાર્ટી શરૂ કરવાના હતા.......તેમાંનો એક છોકરો યૂવાન છોકરી તરફ આગળ વધે છે.....આવતી કાલે કોલેજમાં આપવાનાં એસાઈનમેન્ટ એ કાવ્યા અને પ્રિતીને મોડે સુધી એસાઈનમેન્ટ લખવા પર મજબુર કર્યા હતાં. એસાઇનમેન્ટ તૈયાર થશે કે નહિં ના ટેન્શનમાં વીતતા સમયથી અજાણ કાવ્યા પોતાની બહેનપણી પ્રિતીના ઘરેએસાઈનમેન્ટ તૈયાર કરતી હતી.અચાનક થયેલી મોબાઈલની ધ્રુજારી એ કાવ્યાને એસાઈનમેન્ટના ટેન્શન માંથી બહાર લાવી હતી. મોબાઈલની ડિસ્પ્લે પર નજર કરી તો તેના ઘરેથી મમ્મીનો કોલ આવતો હતો. ઘરેથી મમ્મીએ કોલ કરવો પડ્યો એટલે કાવ્યાએ દિવાલ પર લટકી રહેલી
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા