આ વાર્તામાં લેખક એમેઝોન રેઇન ફોરેસ્ટના વિશાળ અને રહસ્યમય જંગલ વિષે વર્ણન કરે છે. એમેઝોન ફોરેસ્ટ, જે વિશ્વના એક તૃતિયાંશ જીવોનું ઘર છે, લગભગ સાડા પાંચ કરોડ વર્ષ જૂનું છે. આ જંગલ ૫૫ લાખ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તે ૯ દેશોને આવરે છે, જેમાંથી ૬૦% બ્રાઝિલમાં છે. આ જંગલ પૃથ્વીનું ૨૦% ઓક્સિજન પૂરૂ પાડે છે અને તેમાં ૪૦૦થી વધુ આદી જનજાતિઓ વસે છે, જેમાંથી કેટલાક કબીલાઓ અતિ જંગલી અને હિંસક છે. લેખક એમેઝોન નદીનું પણ વર્ણન કરે છે, જે એન્ડીસ પર્વતમાળામાંથી નીકળીને વિશ્વની બીજી સૌથી લાંબી નદી છે, પરંતુ પાણીના જોખમમાં તે સૌથી મોટી છે. આ નદીમાં અનોખા જળચરો અને જીવજંતુઓ રહે છે, જેમ કે એનાકોન્ડા અને વિશાળકાય મગરો. આ બધું મળીને એમેઝોન ફોરેસ્ટને પૃથ્વી પરનો એક અનોખો અને મહત્વપૂર્ણ વિસ્તાર બનાવે છે. નો રીટર્ન-૨ ભાગ-૫૦ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 329 5.4k Downloads 8.7k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો-રીટર્ન-૨ ભાગ-૫૦ અમે એમેઝોન રેઇન ફોરેસ્ટ રિઝર્વ એરીયામાં પ્રવેશી ચૂકયાં હતાં. આ ફોરેસ્ટ વિસ્તાર સમગ્ર દુનિયાનાં તમામ વન વિસ્તારને આપસમાં સાંકળવામાં આવે તો તેનાંથી પણ બે ગણાં મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. દુનિયાનાં એક તૃતિયાંશ(૧ ૩) જીવો અહીં વસે છે. જેમાનાં કેટલાક તો અતી દુર્લભ છે જેનાં વિશે કયારેય કોઇએ સાંભળ્યું પણ નહીં હોય. એવા રહસ્યમય જીવો આ જંગલમાં જોવા મળે છે. આજથી લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એમેઝોનનાં જંગલો અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે. એમેઝોન એક ગ્રીક શબ્દ છે જેનો મતલબ ફિમેલ વોરીયર અથવા લડાકું મહિલા એવો થાય છે. આ જંગલ વિસ્તાર અંદાજે ૫૫(પંચાવન) લાખ વર્ગ કિલોમીટરનાં એરીયામાં ફેલાયેલો Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા