કારગિલની લડાઈ 1999માં ભારતની સેનાએ લડી હતી, જે દેશ માટે ગર્વની મિસાલ બની છે. લેખક, 'ખજાનો', વેકેશનમાં કારગિલ પહોંચ્યા અને ત્યાંના અનુભવોને વર્ણવ્યા છે. તેઓ દ્રાસમાં પહોંચ્યા, જે વિશ્વનો બીજો સૌથી ઠંડો વિસ્તાર છે, અને 'કારગિલ શહીદ સ્મારક' જોવા ગયા. તેઓને શહીદો માટે અપર્ણા કરેલા ફૂલો અને સેલ્યુટ આપવામાં આવ્યા, જેનાથી તેઓમાં દેશભક્તિની લાગણી જગાઈ. લેખકને શહીદ સ્મારક અને મ્યુઝિયમની મુલાકાત દરમિયાન શહીદ જવાનોના નામો, તેમના સાધનો, અને આતંકીઓના પુરાવાઓ જોવા મળ્યા. તેઓએ 'વીરભૂમિ' નાં શહીદોની ખંભીઓ જોઈને ભાવુકતા અનુભવી. લેખક આ અનુભવને યાદ કરીને શહીદોના પરિવારજનો અંગે વિચારતા થયા, અને શાંતિ કરારના પડકારો વિશે પણ ચિંતન કર્યું. કારગિલની મુસાફરીએ Khajano Magazine દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 23 1.6k Downloads 4.5k Views Writen by Khajano Magazine Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કારગિલ ! નામ તો સુના હી હોગા. હા, ૧૯૯૯માં ભરતોય સેનાએ ખૂંખાર યુદ્ધ ખેલી, બહાદુરીની મિસાલ કાયમ કરી એ કારગિલ, અનેક નરબંકા અફસરો-જવાનો માતૃભૂમિ ખાતર જ્યાં ખપી ગયાં એ કારગિલ ! ‘ખજાનો’ના લેખિકાએ વેકેશન દરમિયાન ત્યાંની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યારે તેમને થયેલાં અનુભવોને તેમણે અહીં લેખમાં તાદ્દશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કારગિલની લડાઈ ! આપણાં સૌ માટે ગર્વની લડાઈ ! કઈ રીતે આપણાં નરબંકાઓએ દુશ્મનોના દાંત ખાટાં કરેલાં, એ યાદ કરવાનું યુદ્ધ ! આ યુદ્ધભૂમિની સાક્ષી બનવા હું પહોંચી, કારગિલ વોર મેમોરિયલ. એ જગ્યાને આપણે કારગિલ સમજીએ છીએ, પણ ખરેખર તો એ કારગિલથી પહેલા આવેલા Novels Khajano Magazine બાળપણથી જ આપણને ખજાનો શબ્દનું ઘેલું લાગ્યું હોય છે. ચાર-પાંચ મિત્રોની ટોળકી હોય, એકાદ નક્શો હોય, મસમોટું વહાણ હોય ને એક ભેદી ટાપુ હોય. અને એ ટાપુ... More Likes This મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 દ્વારા Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 દ્વારા Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ દ્વારા SHAMIM MERCHANT દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા