આ વાર્તામાં લેખક નાનપણની યાદોને યાદ કરે છે, જયારે મોસમના વરસાદમાં કાગળની હોડી ચલાવવાની મઝા હતી. લેખકનું માનવું છે કે આજના યુગમાં ટેકનોલોજી અને સ્માર્ટફોનના વ્યસનમાં બાળકો એ નિસ્વાર્થ આનંદ અને મસ્તી ગુમાવી રહ્યા છે. તે કાગળની હોડીની ઉદાહરણ સાથે કહે છે કે કેવી રીતે આ આનંદની ક્ષણો આજે ખોવાઈ ગઈ છે. બીજી બાજુ, લેખક પોતાના ઇન્ટરવ્યૂના અનુભવને શેર કરે છે, જ્યાં કોલેજ પછી નોકરી મેળવવા માટેની કઠણાઈ અને બોન્ડની શરતો વિશે વિચાર કરે છે. તે પોતાના જીવનમાં ભણવામાં આવેલ વિષયો અને નોકરી શોધવાની બધી મુશ્કેલીઓ વિશે વિચારે છે, અને આ બધાને મળીને એક ચોક્કસ વિચાર પ્રગટ કરે છે કે જીવનમાં નાની-મોટી ખુશીઓ અને આનંદને ઓળખવું અને માણવું કેટલું મહત્વપૂર્ણ છે.
જિંદગી એક્સપ્રેસ
Foram Patel દ્વારા ગુજરાતી મેગેઝિન
Four Stars
975 Downloads
4.1k Views
વર્ણન
૧. કાગળની હોડી આવરે વરસાદ ઢેબરીયો વરસાદ , ઉની ઉની રોટલીને કારેલાનું શાક.. નાનપણમાં હું આ ગીત બહુ ગાતી. હજુ તો વાદળ જ ઘેરાયા હોય પણ આ કડીનું રટણ ચાલુ થઇ જાય. ગીત ગાતા જોઇને મમ્મી પૂછે પણ ખરા કે ચાલો તો આજે કારેલાનું શાક બનાવીએ ને !! ના રે ના , મમ્મી... એ તો ખાલી કહેવાનું હોય બાકી કારેલાનું શાક તો કઈ થોડું ખવાય ! કેટલું કડવું લાગે ! (પરંતુ આજે આ વાતને કી અવકાશનું સ્થાન નથી.) મસ્ત મજાની પછી નોટબુકમાંથી ચોરસ કાગળનો ટુકડો ફાડતા અને ધાબા ઉપર જતા. પછી જ્યાં ખાબોચિયું ભરેલું દેખાય એમાં હાથથી ધક્કો મારીને હોડીને
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા