પાયલ અને નિશાંત બે પાર્મીના મિત્રો છે, જે એકબીજા સાથે સતત રમતા રહે છે. પાયલના લગ્નના દિવસે, પાયલની માતા તેને રમીમાંથી બોલાવી રહી છે, પરંતુ નિશાંત કહે છે કે આ છેલ્લો દાવ છે. ગામમાં બંનેની મસ્તી અને રણકેલની કિસ્સાઓ પ્રચલિત છે, કારણ કે તેઓએ ગામની દરેક ગલીમાં રમ્યા છે. બંનેના સંબંધો ખુબ જ મજબૂત છે, અને તેઓ એકબીજાના વગર ક્યારેય રહેતા નથી. પાયલ અને નિશાંતના બાળપણની મસ્તી અને મૈત્રીના પળો આ કથાનો મુખ્ય આધાર છે. તને અમારી દોસ્તીના સમ Padmaxi દ્વારા ગુજરાતી વાર્તા 27 785 Downloads 3.1k Views Writen by Padmaxi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'પાયલ, તું ક્યાં સુધી રમીશ'?મા એ કંટાળી છેલ્લી વાર બુમ પાડી. 'એ આવીએ.... મા હમણાં ,બસ છેલ્લો જ દાવ છે',...નિશાંતે જવાબ આપ્યો. હમેંશની જેમ સવાલ પૂછાય નિશાંતને તો જવાબ પાયલ આપે અને પાયલને પૂછાય તો નિશાંત .હા! આજે એ જ પાયલના લગ્ન છે.ગામ આખું કુતુહલવશ એમાં સામેલ છે .કેમકે ગામની એકેય ગલી એવી બાકી નહિ કે જ્યાં આ બે ટાબરિયાં રમ્યા, ભમ્યા- રખડયા ન હોય .એવો એકેય ઓટલો નહિ કે જેના પર એ નાના પગલા પડ્યા ન હોય. દસ વરસની એ બાળકી ગામ આખાની લાડકીને સૌથી વધુ લાડકી પેલા અલ્લડ અગિયાર વર્ષના નિશાંતની .હા!બંને પાડોશી એટલે પાક્કા મિત્રો ,એકબીજા વગર More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા