"ભેદી ટાપુ"ની આ કથા ૨૨મી મેના દિવસે થતી પ્રવૃત્તિઓની વાત કરે છે, જ્યારે નાયકો નવા રહેઠાણ ગ્રેનાઈટ હાઉસમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. તેમણે ગુફાની સાંકડી જગ્યા છોડીને વિશાળ જગ્યામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કપ્તાન હાર્ડિંગ ગ્રેનાઈટ હાઉસના બાહ્ય ભાગની તપાસ કરે છે અને તે જ્યાં ફાંકુ પાડવામાં આવશે ત્યાં પાંચ બારીઓ અને એક બારણું સ્થાપિત કરવાની યોજના બનાવે છે. હાર્ડિંગનું માનવું છે કે આ માર્ગને બંધ કરવાથી બીજાં લોકો આવવા માટે ઈસારો કરી શકશે નહીં, જ્યારે ખલાસી તેને વધુ સાવચેતી માનતો નથી. ખલાસી અને કપ્તાન વચ્ચે આ વિષય પર ચર્ચા થાય છે. અંતે, ગ્રેનાઈટ હાઉસમાં બારીઓ અને બારણાં બનાવવાની કામગીરી શરૂ થાય છે, જેમાં થોડી વિલંબ પણ આવે છે. ભેદી ટાપુ - 19 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 269k 9.7k Downloads 15.4k Views Writen by Jules Verne Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજે દિવસે ૨૨મી મેએ, તેઓ નવા રહેઠાણમાં વ્યવસ્થા કરવા ગયા. હકીકતે તેઓ ગુફાની સાંકડી જગ્યામાંથી ગ્રેનાઈટ હાઉસની વિશાળ જગ્યામાં જવા આતુર હતા. ગુફાને તેઓ સાવ છોડી દેવાના હતા. ઈજનેર તેમાં કેટલીક વસ્તુઓ બનાવવા માંગતો હતો. કપ્તાને પહેલાં તો ગ્રેનાઈટ હાઉસનો બહારનો ભાગ ક્યાં આવે છે તે જોવાનું નક્કી કર્યું. તે દરિયાકિનારે ગયો અને ફાંકુ પાડતી વખતે સ્પિલેટના હાથમાંથી ત્રિકમ પડી ગયું હતું તેની શોધ કરી. કેટલાક જંગલી કબૂતરો એ કાણામાંથી આવ-જા કરતાં હતાં. Novels ભેદી ટાપુ ૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના... More Likes This રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા