આ કથાનકમાં દાદુની સ્મૃતિ અને અનુભવો વિશે વાત કરવામાં આવી છે. દાદુ પોતાના ભૂતકાળને ભૂલવા માટેની પ્રયત્નો દર્શાવે છે, પરંતુ તે માનતા છે કે કેટલીક ઘટનાઓ ક્યારેય ભૂલાતી નથી. ૧૯૪૭માં પ્રોફેસર એરિક હેમન્ડનો ઉલ્લેખ કરીને, તેમણે બ્રાઝિલમાં ખજાના શોધવા નીકળ્યા અને途中 પાદરી જોનાથન વેલ્સને મળ્યા, જેમણે તેમને કબૂતરો આપ્યા હતા, જેથી સંદેશા મોકલવા માટે તેનો ઉપયોગ કરી શકાય. દાદુની વાત સાંભળતા, નાયક આશ્ચર્યચકિત થાય છે અને કબૂતરોનો ઉલ્લેખ કરે છે. આ કથામાં સંસારના મોહમાયા છોડવા અને યાદશક્તિના મહત્વની ચર્ચા કરવામાં આવી છે. નો રીટર્ન-૨ ભાગ-૪૦ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 190.8k 5.9k Downloads 8.4k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો-રીટર્ન-૨ ભાગ-૪૦ દાદુ હસ્યાં. પણ એ હાસ્યમાં મારા પ્રત્યે ઉપહાસ ભાવ બિલકુલ નહોતો. તેમનાં હાસ્યમાં અપાર મમતા છલકતી હતી. “ તને શું લાગે છે...? જો મેં સાવ આસાનીથી તેને આ બધું કહ્યું હોત તો એ માની લેત...? અને મને મુક્ત કરી દેત...? નહી..., આસાનીથી મળતી ચીજોનું લોકોને મન કોઇ મૂલ્ય હોતું નથી. જો આ કહાની મેં તેને સંભળાવી હોત તો કાર્લોસને એવું જ લાગ્યું હોત કે હું તેને ઉઠા ભણાવી રહયો છું. તેણે મને વધું ટોર્ચર કર્યો હોત. એટલે જ મેં યાદશક્તિ ક્ષિણ થવાનું નાટક ચાલું રાખ્યું હતું, અને આમ જોવા જાઓ તો એ કંઇ ખોટું પણ નહોતું. Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા