જગ્ગૂ ભાઈ દિવાલીના વેકેશનમાં માસીના ઘરે આવ્યા છે. તે ખૂબ લાડકાં છે અને રહસ્યકથાઓ વાંચવાનું પસંદ કરે છે, જેના કારણે તેમનું મન એક જાસૂસ જેવું બની ગયું છે. ગામમાં થતી ઘટનાઓને તેઓ નોંધ કરે છે, અને તેમાં જાસૂસી કરવાની મજા આવે છે. એક દિવસ, રામ અને સંજય સાથે, તેઓ સાંજે ટીવી જોઈ રહ્યા હતા, ત્યારે બારીમાંથી એક સફેદ આકૃતિએ પસાર થવા લાગ્યું, જે સંજયને કહેવા લાગ્યું કે તે ભૂત છે, જેને બીજાં લોકોના પણ કાંપવા લાગે છે. જગ્ગૂને આ ઘટના વિશે વધુ જાણવા ઇચ્છા છે, અને તેઓ ભूत વિશેની માહિતી મેળવવા માટે સંજયના ઘરે જવા નક્કી કરે છે. ભેદી ભૂતમામા SABIRKHAN દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 37 1.5k Downloads 4k Views Writen by SABIRKHAN Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિવાળીનું વેકેશન પડ્યું હતુ. એટલે જગ્ગૂ ભાઈ માસીના ઘરે રજાઓ ગાળવા આવી ગયેલા. ઘરમાં ખુબજ લાડકા હોવાથી એ બધાને ગમતા. ભણવામાં જેટલા હોશિયાર એટલા જ રહસ્યકથાઓ વાંચવાના શોખીન. નીત નવા પુસ્તકો વાંચે.પૂષ્કળ વાંચન ને લીધે એનું મન પાકા જાસૂસ જેવું થઈ ગયેલુ. તેની બુદ્ધિ ધંધાદારી જાસૂસને લજવી મારે એવી હતી.ગામમાં લૂંટફાટ ચોરી ખૂન અપહરણ જેવી ઘટનાઓ ઘટે ત્યાં જગ્ગુ ની હાજરી અચૂક મળે. જગ્ગુ પોતાની રીતે ડાયરીમાં બધી નોધ કરે . પછી તપાસ કરે. અને આખા રહસ્ય પરથી પરદો ઉચકવાની મથામણ પણ કરે. ક્યારેક સફળ પણ થાય તો ક્યારેક નિષ્ફળ ...! મનોરંજન માટે અપનાવેલો શોખ એનું વ્યસન થઈ ગયોધીમ ધીમે More Likes This My Hostel Life - 1 દ્વારા Bindu એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 1 દ્વારા Amir Ali Daredia હિતોપદેશની વાર્તાઓ - 1 દ્વારા SUNIL ANJARIA કાઠિયાવાડની સફર - 2 દ્વારા HARPALSINH VAGHELA વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2 દ્વારા Jagruti Pandya બાળપણ ની વાતો - 1 દ્વારા Jaimini Brahmbhatt Gujarati Story - 1 દ્વારા Viper બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા