આ પ્રસ્તાવમાં દામું નામના પોલીસ ઈન્સ્પેક્ટરનું વર્ણન છે, જે એક ફોન કોલથી શરૂ થાય છે. ફોન પર એક વ્યક્તિ જણાવે છે કે તેના પિતાનું ખૂન થયું છે, જેને સાંભળીને દામું તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તૈયાર થાય છે. તે પોલીસ સાથે ઘટનાસ્થળે જવા માટે નીકળી જાય છે, પરંતુ રસ્તે ચા પીવા માટે રોકાય છે. અહીં, દામુંના શાંત અને વિચારશીલ સ્વભાવને દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તે ખૂન પછીની ઉતાવળને નકારે છે. દામું એક દયાળુ અને માનવતાવાદી પોલીસ અધિકારી છે, જે આરોપીઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે એક સ્ત્રી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે, ત્યારે દામું તેના પર ધ્યાન આપે છે, કારણ કે આ ઘટના તેના માટે અનોખી છે. આ વાર્તા દામુંના પાત્રની ઊંડાઈ અને માનવતા દર્શાવે છે, જેમાં તે દુખી પક્ષને મદદ કરવાનો પ્રયાસ કરે છે. આબરું Ashq Reshammiya દ્વારા ગુજરાતી વાર્તા 141.3k 1.4k Downloads 3.5k Views Writen by Ashq Reshammiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સચ્ચાઈનો ચાહક અને માનવતાનો પૂજારી દામું એક નખશિશ વફાદાર પોલીસ ઈન્સપેક્ટર હતો. ભયંકર અંધારું અજવાળાને પીવા માંડ્યું હતું. કાળરાત્રિ મારતે ઘોડે દોડી આવતી હતી. અંધારામાં કાળો ઓળો ક્યાંય ન દેખાય એવો વખત થયો એટલે એક સ્ત્રી લાંબો ઘુંઘટ તાણીને બીતી-બીતી ઘરેથી નીકળી. એણે ચોફેર ચકોર નજર ફેરવી. પોતે નીકળી છે એ કોઈએ જોયું નથી એની પાક્કી ખાતરી કરી. ધીમાં છતાં લાંબા ઉતાવળા પગે એ પોલીસ સ્ટેશને પહોંચી. થાણામાં લાઈટના અજવાળામાં પોતે પરખાઈ ન જાય એવી બીકે એણે ઘુંઘટ વધારે લાંબો કર્યો. બિલ્લી પગે દામુંની ઓફિસમાં ડરામણું ડોકિયું કર્યું. છાતીમાં ભયંકર ધબકાર હતો ને મનમાં ન કળી શકાય એવો વહેમ. એની આંખો સજલ બની. ઘેર ભાગી જવાને એ તત્પર બની. એવામાં ડ્યુટી પૂરી કરીને ઘેર જવાની તૈયારી કરતા દામુની નજર દરવાજે ડોકાઈ. ઓળો નજરે થયો. એણે દીવાલઘડી તરફ જોયું. More Likes This મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા