આ વાર્તા "ભેદી ટાપુ" વિશે છે, જ્યાં 17મી એપ્રિલે, ખલાસીએ ગિડીયન સ્પિલેટને પૂછ્યું કે આજે શું કરવું. જવાબમાં, કપ્તાનએ તેમને જણાવ્યુ કે તેઓ ધાતુ ગાળનારા બનવા જઈ રહ્યા છે. તેમણે ગુફાથી સાત માઈલ દૂર એક જગ્યાએ જવાની યોજના બનાવી, જ્યાં જ્વાળામુખી પર્વતમાંથી લાવારાસના ગાથા મળી આવ્યા, જેમાં ધાતુઓ અને અન્ય ખનીજ તત્વો હતા. 16મી એપ્રિલે રાત્રે, તેમણે ચર્ચા કરી કે તેઓને લાંબો સમય ત્યાં રહેવું પડશે અને નજીકના ટાપુ સુધી પહોંચવા માટે કોઈ સાધન નથી. ભેદી ટાપુ - 15 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 279.2k 10k Downloads 16.1k Views Writen by Jules Verne Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજે દિવસે, ૧૭મી એપ્રિલે, ખલાસીએ ગિડીયન સ્પિલેટને પહેલો પ્રશ્ન પૂછ્યો: “આજે આપણે શું કરવાનું છે?” “કપ્તાન કહે તે,” ખબરપત્રીએ જવાબ આપ્યો. અત્યાર સુધી ઇજનેરના સાથીઓએ કુંભારનું કામ કર્યું હતું. હવે તેમને ધાતુ ગાળનારા બનવાનું હતું. પરમ દિવસે તેઓ ગુફાથી સાત માઈલ દૂર આવેલી ભૂશિર સુધી ગયા હતા. ત્યાં જ્વાળામુખી પર્વતમાંથી નીકળેલ લાવારાસના ગાથા જામી ગયા હતા. તેમાં બીજાં ખનીજ તત્વો સાથે ધાતુઓ પણ દેખાતી હતી. Novels ભેદી ટાપુ ૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના... More Likes This GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા