આ વાર્તામાં, 16 એપ્રિલે, ઈસ્ટરના તહેવાર પર લોકો કપડાં ધોઈ રહ્યા છે. નદીમાં સવારના સમયે બધાએ પાણીમાં ઊભા રહીને સાબુ બનાવવાની તૈયારી કરી છે, પરંતુ હજુ સાબુ તૈયાર નથી. નવા કપડાં બનાવવાની યોજના છે, પરંતુ તે ટાપુની પરિસ્થિતિ પર આધારિત છે. હવામાન સ્વચ્છ છે અને કપ્તાનને લાગે છે કે અક્ષાંશ અને રેખાંશની ગણતરી સરળ હશે, પરંતુ પહેલાં ટેકરીની ઊંચાઈ માપવાની જરૂર છે. હર્બર્ટે પૂછે છે કે શું ઊંચાઈ માપવા માટે કોઈ સાધનની જરૂર છે, તો કપ્તાન જવાબ આપે છે કે જોઈશે. ભેદી ટાપુ - 14 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 327.9k 12.6k Downloads 18.7k Views Writen by Jules Verne Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજે દિવસે, ૧૬ એપ્રિલે રવિવાર હતો. અને ઈસ્ટરનો તહેવાર હતો. એ દિવસે બધાએ કપડાં ધોઈ નાખવાનું શરુ કર્યું. સવારના પહોરમાં બધા નદીએ ઊપડ્યા. ઈજનેરે હજી સાબુ બનાવ્યો ન હતો. સાબુ બનાવવા માટે સોદા, પોટાશ, ચરબી અને તેલની જરૂર હતી. નવાં કપડાં યોગ્ય સમયે બનાવવાની યોજના હતી. અત્યારનાં કપડાં છ મહિના ખુશીથી ચાલે તેમ હતાં. પણ નવી યોજનાઓ અમલમાં મૂકવાનો આધાર આ ટાપુ ક્યાં આવલો છે, એના ઉપર હતો. એ વસ્તુ આજે નક્કી થઈ જવાની હતી. Novels ભેદી ટાપુ ૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના... More Likes This અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi પહેલી - 6 દ્વારા Parth yadav સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા