આ કહાણીમાં, સવારના 10 વાગ્યે સી.બી.આઈ ઓફિસમાં એક ટેલિફોન કોલ થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી અભિજીત ભારદ્વાજને કોલ કરીને એક ખાસ સિરિયલ કિલિંગ કેસની તપાસ સોંપવામાં આવે છે. અભિજીત આ સંજોગમાં આશ્ચર્ય અને નવાઈ અનુભવે છે, કારણ કે તે સિરિયલ કિલિંગના કેસ પર કામ કરવા માટે તૈયાર નથી.
સિરિયલ કિલર.
Rahul Makwana
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
1.7k Downloads
4.5k Views
વર્ણન
અભિજીત એક હોનહાર , ઉત્સાહિ, યંગ , ઇન્ટેલિજન્ટ સી.બી.આઇ ઓફિસર હતાં, જે પોતાની બુધ્ધિ અને ચાતુર્યતા અને પોતાના કેસ ઇન્વેસ્ટિગેશન કરવાની પધ્ધતિને લીધે તે સમગ્ર દેશમાં સૌ કોઈ તેને સારી રીતે ઓળખતું હતું. અભિજીતે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી સખત મહેનત કરી I.P.S પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે બદલ તેને વર્તમાન રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ હતાં. બે વર્ષ અગાઉ અભિજીતે સફળતા પૂર્વક 100 વણઉકેલ્યાં કેસ સોલ્વ કરવા બદલ તેને પદ્મ શ્રી નો એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. અભિજીત કોઈ કેસનું ઇન્વેસ્ટિગેશન હાથમાં લઈ અને તેનું નિરાકારણ ના આવે તેનો કોઈ અવકાશ જ હોય જ નહી. જે તેની કામ કરવાની પ્રણાલી ને લીધે જ શક્ય બન્યું હતું.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા