આ વાર્તામાં, ડૉક્ટર એક અંધારા રૂમમાં જાય છે જ્યાં એક નાનો છોકરો ઉદાસ અને રડી રહ્યો છે. આ રૂમમાં દારૂની કડવી વાસ છે અને મોહલતથી છોકરો ડૉક્ટરને પૂછે છે કે તેઓ ચાંચિયા નથી, જેણે ડૉક્ટરને હસાવ્યા બાદ છોકરો તેની પાસે આવે છે. છોકરો જણાવે છે કે ચાંચિયાઓએ તેના મામાને પકડી લીધા અને તેમને દરિયામાં ફેંકવાની ધમકી આપી હતી. છોકરો આઘાતમાં છે અને કહે છે કે તે માનતો છે કે તેના મામાને ડૂબાડી દેવામાં આવ્યા છે. ડૉક્ટર તેને શાંત રહેવા માટે કહે છે અને આગળ વધે છે. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 17 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 85 1.6k Downloads 3.1k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 17. ખટપટીયા માછલી... દરવાજો તોડવા માટે કુહાડી શોધવામાં આવી. પછી, ડૉક્ટરે કુહાડીના ફટકા મારી દરવાજામાં બાંકું કરી નાખ્યું. બાંકું, હાથ-પગ ટેકવી અંદર જઈ શકાય તેવડું મોટું હતું. ડૉક્ટર અંદર ગયા. પરંતુ ત્યાં એટલું અંધારું હતું કે થોડી વાર સુધી ડૉક્ટરને કંઈ ન દેખાયું. છેવટે તેમણે માચીસ કાઢી દિવાસળી સળગાવી. ખૂબ નાના કહી શકાય તેવા તે રૂમમાં એક પણ બારી ન્હોતી. છત પણ ખૂબ નીચી હતી અને ફર્નિચરના નામે ફક્ત એક ટેબલ હતું. રૂમની તમામ દીવાલને અડકીને મોટા પીપ ગોઠવાયા હતા જેને તળિયા સાથે જડી દેવામાં આવ્યા હતા. વહાણ ચાલે તો તે ગબડી ન પડે એટલા માટે આવી વ્યવસ્થા Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા