વ્હાણમાં ડૉક્ટર અને તેમના પ્રાણીઓ નવા જહાજનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ એક નાનો અને બંધ રૂમ તેમને ખૂબ જ જિજ્ઞાસા જાગૃત કરી રહ્યો હતો. ડબ-ડબે જહાજની સુવિધાઓ અને ખોરાકની વિશેષતાઓ વિશે ઉત્સાહ પૂર્વક માહિતી આપી, જ્યારે ડૉક્ટર અને અન્ય પ્રાણીઓ દરવાજાનો કી શોધવામાં લાગી ગયા. એમણે ગાળીચા અને કબાટમાં તપાસ કરી, પરંતુ કોઈ કી નહીં મળી. આ દરમિયાન, તેમણે ઘણી રસપ્રદ વસ્તુઓ પણ શોધી, જેમ કે કાશ્મીરી શાલ, હાથીદાંતનો ચાના ડબ્બો અને અન્ય શો-પીસ. છતાં, છેલ્લે સુધી તેઓ રૂમના દરવાજાને ખોલી શક્યા નહીં. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 16 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 122.9k 2.1k Downloads 4.4k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માટે, ડૉક્ટર નીચે ગયા. વહાણ ખરેખર અદ્ભુત હતું. બધા પ્રાણીઓ પેલા નાના રૂમના દરવાજા પાસે ટોળે વળી, અંદર શું હશે તેના તર્ક-વિતર્ક-અનુમાન કરતા ચર્ચા કરી રહ્યા હતા. ડૉક્ટરે હેન્ડલ ઘુમાવ્યું પણ દરવાજો ખૂલ્યો નહીં. પછી, તે બધા દરવાજાની ચાવી શોધવા લાગ્યા. તેમણે ગાલીચા નીચે જોયું, ચટાઈ નીચે જોયું, બધા કબાટમાં અને ખાનાઓમાં જોયું અરે, ડાઈનિંગરૂમમાં ગોઠવેલી મોટી પેટીઓમાં પણ જોયું, છતાં, ચાવી ન મળી. આ શોધખોળ દરમિયાન તેમને બીજી અનેક વસ્તુઓ મળી. તેમાં કાશ્મીરી બનાવટની શાલ હતી જે કરોળિયાના જાળા જેટલી હલકી હતી. તેના પર સોનાના તારથી ભરતકામ થયેલું હતું. એ સિવાય જમૈકામાં મળે તેવી ઊંચી જાતની તમાકુ, હાથીદાંતમાં કોતરણી કરી બનાવવામાં આવેલા રશિયન ચાના ડબ્બા, તૂટી ગયેલા તારવાળું જૂનું વાયોલિન, ચેસ-બોર્ડ અને કૂકરીઓ, પરવાળાં તથા.... Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા