તપનને અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, જેમાં એક છોકરી ધીમા અવાજે વાત કરે છે. તે તપનને ઓળખવા માટે કહે છે, પરંતુ કોલ કટ થઈ જાય છે. તપન, એક સફળ અને હેન્ડસમ મલ્ટી નેશનલ બેંકના કર્મચારી, તેના કામમાં વ્યસ્ત રહે છે અને છોકરીઓની તરફ ધ્યાન નહીં આપે. ઓફિસમાં પહોંચતા જ, તેને એ જ નંબર પરથી મેસેજ મળે છે, જે તેને જાણ કરે છે કે તે ઓફિસ પહોંચી ગયો છે. તે આ મેસેજથી ચકિત થાય છે અને તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યો છે. પછી ફરીથી મેસેજ આવે છે, જેમાં તે છોકરી તેને સંભાળવા માટે કહે છે અને લંચ ટાઈમમાં મળવાની વાત કરે છે. તપનને આ બધા પર શંકા થાય છે અને તે ધ્રાસકોમાં છે. પ્રેમની શરૂઆત - 5 Siddharth Chhaya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 46.8k 2.3k Downloads 4.8k Views Writen by Siddharth Chhaya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “હલ્લો?” તપન ટાઈ બાંધી રહ્યો હતો અને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. “હાઈ તપન!” સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. છોકરી અત્યંત ધીમા સાદે એટલેકે કોઈના કાનમાં આપણે ગુસપુસ કરતા હોઈએ એ રીતે બોલી. “હા.. તપન હિયર, હુ ઈઝ ધીસ?” તપને સવાલ કર્યો. “ચલો, તપન મને ઓળખી જાવ તો!” પેલી છોકરીએ કહ્યું. “એટલે?” તપન ટાઈની છેલ્લી નોટ બાંધવા જતોજ હતો અને છોકરીના જવાબને લીધે રોકાઈ ગયો. તપનની ટાઈ તો ન બંધાઈ પણ કોલ કટ થઇ ગયો. “હશે કોઈ...” વિચારીને તપને ફરીથી ટાઈ બાંધવાનું શરુ કર્યું અને નીકળી ગયો નોકરીએ. તપન મકવાણા હજી કુંવારો હતો, એમ કહોને કે કાચો કુંવારો હતો. Novels પ્રેમની શરૂઆત પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ... More Likes This દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya ટ્રેન ની મુસાફરી - ભાગ 1 દ્વારા Happy Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા