પ્રકરણ-24 માં સ્તવન જયપુર પહોંચે છે અને સ્વાતીને ફોન કરીને ખુશખબરી આપે છે. સ્વાતી તેની રાહ જોઈ રહી છે અને ઘરમા ઉજવણીની તૈયારી ચાલી રહી છે, કારણ કે આજે તેમના લગ્નની વિધી છે. દેવધરકાકા અને પૃથ્વીરાજસિંહ સાથે મળીને અનેક તૈયારીઓ કરવામાં આવી છે. સ્વાતી અને તેના પરિવારજનોમાં આનંદનો માહોલ છે, અને પંડિતજી પણ હાજર છે. સ્તવન દેવધરકાકાના ઘરે પહોંચે છે, જ્યાં કાકા તેને ગળે લગાવીને સ્વાગત કરે છે. તે બે લોકો સાથે પૃથ્વીરાજસિંહની કોઠી પર જાય છે, જ્યાં તાઉજી અને પૃથ્વીરાજસિંહ તેને હર્ષથી સ્વીકારી લે છે. સ્તવનનું દેખાવ અત્યંત આકર્ષક છે, અને તાઉજીને લાગે છે કે સ્વાતીની પસંદગી સાચી છે. આ પ્રસંગે ઘરમાં આનંદનો માહોલ છે, અને આજનો દિવસ તેમના માટે ખાસ બનાવવાનો છે. ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ - 24 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 116k 3.6k Downloads 6.6k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્તવન દેવધરકાકાનાં ઘરે પહોચ્યો. કાકા વરંડામાં બેસીને રાહ જ જોઇ રહેલાં. સ્તવનને જોઇએ ઉભા થઇ ગળેજ વળગાવી દીધો. આવી ગયો દીકરા ? ચાલ થોડો આરામ કર. તારાં માટે ચા નાસ્તો બધુજ તૈયાર છે. પછી ફેશ થઇને તૈયાર થા મારા પર પૃથ્વીરાજસિહનો ફોન આવી ગયો છે. આપણે અગીયાર પહેલાં પહોંચી જઇશું અને જમવા માટેનું નિમંત્રણ પણ છે. સામે હું ખૂબ ખુશ હું સમજુ સારું ખાનદાન, સંસ્કારી અને સુંદર છોકરી સાથે તારું સગપણ થશે. ચાલ તું પરવાર ત્યાં સુધી હું પણ પાઠ માળા કરીને તૈયાર થઇ જઉ. સ્વાતીનાં ઘરમાં પુરી તૈયારીઓ હતી. આજે ના વિવાહનો પ્રસંગ હતો ના કોઇ સગાવ્હાલાને ખબર આપી હતી છતાં ઘરમાં આનંદનો અવસર હતો. તાઉજી અને માણેકબા અહીં હાજર હતાં. પંડિતજી પણ આવી ગયાં હતાં. મોહીનીબા પણ ખૂબ જ આનંદમાં હતાં. Novels ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ ર... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા