વાંદરાઓની સભામાં ચર્ચા થઈ રહી હતી કે ડૉક્ટર ફડલબી છોડી કઈ રીતે જવાના છે. ચીફ ચિમ્પૅન્ઝીએ પૂછ્યું કે ડોકટરે કેમ છોડવાનો નિર્ણય લીધો. ગંજાવર ગોરીલાએ સૂચવ્યું કે ડૉક્ટરને રોકવા માટે તેમને નવું મકાન અને આનંદમય જીવન આપવાનું વચન આપવું જોઈએ. ચી-ચીએ જણાવ્યું કે ડૉક્ટર પૈસા ઉછીના લીધા છે અને તેમને પાછા આપવા જવું પડશે. વાંદરાઓને સમજાયું કે માનવજાતમાં પૈસા વિના કંઈ જ મલતાં નથી. તેમણે વિચાર્યું કે ડૉક્ટરનો નિર્ણય યોગ્ય છે, કારણ કે તેઓ એક ખારવા દ્વારા ઉછીનાની હોડી અને ખાવાનું લઈ આવ્યા હતા, અને હવે તે બધું પાછું આપવું પડશે. આ વાત સાંભળી વાંદરાઓમાં શાંતિ છવાઈ ગઈ. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 9 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 101.4k 2.1k Downloads 4.4k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આથી, ચી-ચીએ ચોખવટ કરતા કહ્યું, “જયારે અમે અહીં આવવા નીકળ્યા ત્યારે અમારી પાસે હોડી ન હતી અને દરિયાઈ સફર માટે કે ખાવાનું ખરીદવા પૈસા પણ ન્હોતા. એવા સમયે એક ખારવાએ અમને હોડી ઉછીની આપી અને અન્ય એક માણસે ખાવા-પીવાનો સામાન... ફડલબી જઈ અમારે તે બધું પાછું આપવાનું હતું, પણ અમે આફ્રિકાના કિનારે પહોંચ્યા ત્યારે હોડી ખડક સાથે ટકરાઈને ડૂબી ગઈ. હવે, ડૉક્ટર કહે છે કે તેઓ પાછા જઈને ખલાસીને બીજી હોડી લાવી આપશે. તે બાપડો ખારવો પણ ગરીબ છે અને તેની સંપત્તિમાં જે ગણો તે એકમાત્ર આ હોડી છે.” આ સાંભળી વાંદરાઓની સભામાં સન્નાટો છવાયો. બધા જેમ હતા તેમ જડવત્ ઊભા રહી કંઈક વિચારવા લાગ્યા. Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા