આ કહાણી 'અસ્થિકુંભ'માં સરિતા નામની નાયિકા પોતાના બેડરૂમમાં બેઠી છે, જ્યાં તે માનસિક ચિંતા અને ગ્લાની અનુભવે છે. તે પોતાના ભૂતકાળમાં થયેલી ભૂલ વિશે વિચારી રહી છે, જે તેને ગુનેગાર લાગે છે. તે વોર્ડડ્રોબમાં એક અસ્થિકુંભ શોધે છે, જે તેના પૂર્વ પ્રેમી સાગરનાં અસ્થિ છે. આ અસ્થિઓને જોઈને સરિતાનું મન ભ્રમમાં પડી જાય છે અને તે જૂની યાદોમાં ખોવાઈ જાય છે. કહાણીમાં સાગર અને સરિતાનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં સાગર સરિતાને પોતાના જીવનમાં મહત્વનો ભાગ ગણાવે છે. તેઓ વચ્ચેની મીઠી વાતો અને પ્રેમભરી યાદો તેમને વધુ નજીક લાવે છે. સાગર આજ રોજ ઓફિસ ન જવાનાનું કારણ જણાવે છે, કારણ કે તે સરિતાની સાથે સમય પસાર કરવા ઇચ્છે છે. આ કહાણી પ્રેમ, ગુનેગારી, અને ભૂતકાળની યાદોને આધારે માનસિક સંઘર્ષને રજૂ કરે છે.
અસ્થિકુંભ
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
2.1k Downloads
5.7k Views
વર્ણન
અસ્થિકુંભ સરિતા રૂમમાં આવી. થોડાક સમય એનાં બેડરૂમમાં આવેલી ખુરશી પર બેસી રહી. એને આજે કંઈ ચેન નહોતું પડતું અકળામણ વધી રહી હતી મનમાં ઊંડે ઊડે એને ગ્લાની થઇ રહી હતી. એને હતું મારાથી કોઇ ભૂલ ના થાય હું આવું પાપ કેવી રીતે કરી બેઠી ? એને પોતાની જાત ગુનેગાર લાગી રહી હતી એને થયું હું મારી જાતને જ માફ નહીં કરી શકું ઊંડે મનમાં પોતાનો અપરાધ ભાવ એને ખાઈ રહેલો એવું ચેન એનો આનંદ ખૂંચવાઇ ગયેલો. નાસ્તિક તો હતી જ પરંતુ એને વાસ્તિવક જગત પણ એનું વેરી લાગી રહેલું. અનાયાસે એની નજર એનાં બેડરૂમનાં વોર્ડડ્રોબ પર પડી. એ
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા