આ કથા એક ભયાનક અને ગૂઢ વાતાવરણમાં સ્થિત છે, જ્યાં કબિલાવાસીઓ એક ફાર્મ હાઉસમાં ભેગા થયા છે. આ કમરામાં મોટા ભાગે સ્ત્રીઓ છે, અને તેમનો પહેરવેશ એકસરખો છે, જે તેમને અન્ય લોકોથી જુદા બનાવે છે. કમરામાં ભયનો માહોલ છે, કારણ કે લોકો ડરે છે કે 'માઈ' કોઈ એવી માગણી ન કરે જે તેઓ પૂરી ન કરી શકે. આ દરમિયાન, કમરામાં એક મોટું ગીધ આવે છે, જે પછી એક ડાયન તરીકે પરિવર્તિત થઈ જાય છે. આ ડાયન કબિલાવાસીઓ માટે એક ભયાનક શ્રાપ છે, જેનાથી તેઓ પિશાચિક જીવન જીવી રહ્યા છે. પ્રિયા, જે એક યુવતી છે, ડાયન દ્વારા ઓળખાય છે અને તે ડાયન તરફ આગળ વધે છે, જે પોતાના દુષ્ટ હસતું ચહેરું બતાવે છે. આ સમગ્ર ઘટનામાં ભય અને રહસ્યનો તત્વ છે, જે કથાને વધુ રસપ્રદ બનાવે છે. મૃગજળની મમત - 7 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 79.1k 2.3k Downloads 5k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"---------------+------------7 ફાર્મ હાઉસનો એક મોટો કમરો કબિલાવાસીઓથી ખીચોખીચ ભર્યો હતો.મોટા ભાગની એમાં સ્ત્રીઓ હતી. પૂરુષોનુ પ્રમાણ જૂજ હતુ.બધી સ્ત્રીઓનો પહેરવેશ લગભગ એક સરખો હતો.નાની છોકરીઓએ ચોળી-ચણીયો પહેરેલી. યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને હાથમાં કળંદીયા, કડલીઓ, પગમાં ઝાંઝરી, છડા, ખાંપીયા વગેરે અંલકારોથી કબિલાની સ્ત્રીઓ બીજા લોકોથી જુદી તરી આવતી.પુરુષો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડીમાં હતા.બધા જોડે દેશી ઢબના વજનદાર બૂટ હતા.આ સમયે કમરાનો માહોલ સૌને ભયના ઓથાર તળે ગૂંગળાવી Novels મૃગજળની મમત - ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.એ જોઈ પ્રિયા ઘણી... More Likes This મુક્તિ: એક અતૃપ્ત આત્માનો ઇન્સાફ દ્વારા susang bhatt અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -40 દ્વારા Dakshesh Inamdar પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા