હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી Suresh Trivedi દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી Hampi - Addbhut pravasdham - hampi - 2 book and story is written by Suresh Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hampi - Addbhut pravasdham - hampi - 2 is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી Suresh Trivedi દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન (12) 1.1k 4.1k હમ્પી નગર તેના સુવર્ણયુગ દરમ્યાન લગભગ ૩૦ ચો. કિમી જેટલા વિસ્તારમાં પ્રસરેલું હતું. આ નગરના વિનાશને ૫૦૦ વર્ષ વીતી ગયાં હોવાથી અહીંનાં મોટાભાગનાં ખંડેરો પણ નદીની રેતીમાં દટાઈ ગયાં હતાં. કર્ણાટક ટુરિઝમે ઘણાં વર્ષોની મહેનત પછી આ બધાં ખંડેરોને ...વધુ વાંચોબહાર કાઢ્યાં છે અને તેની જાળવણી માટે તથા હજુ નવાં ખંડેરો શોધવાનું ચાલુ હોવાથી આ સમગ્ર વિસ્તારને આરક્ષિત જાહેર કરેલો છે. એટલે હમ્પીમાં નવું રહેઠાણ, બજાર, હોટલ વિગેરે બાંધી શકાય તેમ નથી. પરંતુ ઘણાં વર્ષો પહેલાં, જયારે સરકારને પણ આ ખંડેરો વિષે ખાસ માહિતી કે જાગૃતિ નહોતી, ત્યારે હમ્પીના લોકલ લોકોએ વિરૂપાક્ષ મંદિરની સામે પ્રાચીન બજારનાં ખંડેરોમાં રહેઠાણ શરુ કરી દીધેલ હતાં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી હમ્પી- અદભૂત પ્રવાસધામ - નવલકથા Suresh Trivedi દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન (48) 4.8k 17.1k Free Novels by Suresh Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ