કહાનીમાં, પર્વતોની સુંદરતા વચ્ચે એક બસનું ટ્રાવેલિંગ દર્શાવવામાં આવ્યું છે, જ્યાં ધક, ખૈર, મહુડો, અને પલાશના વૃક્ષો વચ્ચે ચોમાસાનું આકર્ષણ જોવા મળે છે. બંને મુખ્ય પાત્રો, નીલ અને જાનકી, એક અનોખી પ્રેમભરી મુસાફરીમાં છે, જ્યાં તેઓ એકબીજાને આંખની ભાષામાં ગઝલના શેરો દ્વારા અભિવાદન કરે છે. ઉદયપુરને "પ્રેમનો શહેર" માનતા, તેઓએ ઝરણાઓની જગ્યાએ પ્રેમને વધુ મહત્વ આપ્યું છે. નીલ, જે કવિ બનવાની ઇચ્છા રાખે છે, જાનકીની દરેક આદત પર મહાકાવ્ય લખવાની ભાવના વ્યક્ત કરે છે. બંને વચ્ચે મસ્તી અને પ્રેમની વાતો થાય છે, અને તેઓ ફતેહસાગરના કિનારે રોયલ હોટેલમાં રોકાયા છે. વરસાદી મોસમમાં, ફતેહસાગરમાં બોટિંગનું આનંદ માણવાનું વિચારે છે, જ્યાં તેમની યાદોને તાજી કરવાના સાથે પ્રેમની મોજો અને સૌંદર્ય અનુભવાય છે. આ સુંદર પૃષ્ઠભૂમિમાં, તેઓ પ્રેમ અને જીવનની મોજો માણી રહ્યા છે. મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 2 Alpesh Barot દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 55.4k 830 Downloads 2.9k Views Writen by Alpesh Barot Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પર્વતોની હારમાળામાંથી બસ નીકળી રહી હતી. ધક, ખૈર, મહુડો,નિમ ચમેલી, પલાશના મોટા મોટા વૃક્ષોની તળેટીમાં હારમાળા દેખાતી હતી. ખેરનો વૃક્ષ પુરા રાજેસ્થાનમાં પર્વતીય વિસ્તારમાં વધુ જોવા મળે છે. ચોમાસું તેની ચરમ પર હતું. પર્વતોની આસપાસ મંડરાઈ રહેલા વાદળો દેખાવે ખૂબ આકર્ષિત લાગતા હતા. જીવનની સુઊથી સુંદર પ્રવાસોમાંનો એક પ્રવાસ હતો. જ્યાં મંજિલથી પણ સુંદર આ ટ્રાવેલિંગ લાગી હતી. બનેના કાનમાં એક એક હેન્ડ્સ ફ્રી મૂકી, મધુર સંગીત સાથે વરસાદ પવનોના મોજાઓમાં મન થનગનાટ કરી રહ્યું હતું.વાતાવરણ ખૂબ જ રમ્ય હતું. વરસાદી ઠંડા પવનો બંનેના શરીરમાં ગુદગુદિ કરી રહ્યા હતા. શબ્દો મૌન હતા.આંખની ભાષામાં નીલ જાણે જાનકી માટે ગઝલના શેર કરી More Likes This માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા harsh nasha રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા