આ વાર્તામાં સરયુ નામની એક યુવતીને ઘણા દુઃખો સહન કર્યા પછી થાકી જાય છે અને સુઈ જાય છે. નવનીતરાય, નીરુબહેન અને ડો. ઇદ્રીશ ગુરુજીના રૂમમાં હાજર છે, જ્યાં ગુરુજી એક વિશેષ યજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, જેમાં સરયુના ગતજન્મની માહિતી મેળવવાની જરૂર છે. ડો. ઇદ્રીશ જણાવે છે કે તેમણે હિપ્નોટાઈઝેશન દ્વારા સરયુની ભૂતકાળની યાદો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે, જેથી તેને તેની પીડામાંથી મુક્ત કરવામાં મદદ મળી શકે. હરકત શરૂ થાય છે, અને ગુરુજી અને અન્ય લોકો સરયુની આસપાસ બેસીને તેને મદદ કરવાની તૈયારી કરે છે. સમૂહ મંત્રણાના માધ્યમથી, તેઓ સરયુને પીડા મુક્ત કરવા માટે પ્રયત્નશીલ છે. ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-પ્રકરણ -20 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 154.3k 3.7k Downloads 6.1k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ -20 આજે સરયુને ઘણી યાતનાઓ સહન કરવી પડી એવું લાગ્યું ખૂબજ આક્રંદ કર્યા પછી એ થાકી હારીને સૂઇ ગઇ હતી. નવનીતરાય, નીરુબહેન ડો.ઇદ્રીશ અત્યારે ગુરુજીનાં રુમમાં હતાં. ગુરુજી આંખો મીચીને બેઠાં હતાં બધાં એમનાં બોલવાની રાહમાં હતાં. થોડીવાર પછી ગુરુજીએ ડો.ઇદ્રીશને જોઇને કહ્યું "ડોક્ટર હુ જે યજ્ઞ કરવા માગું છું. એ અમારા તંત્ર વિજ્ઞાનનો તંત્રશાસ્ત્રનો ખૂબ મોટો યજ્ઞ છે અને એ અહીં હોટલમાં શકય નથી. ડોક્ટર હું તમારી મદદ ચાહું છું એ રીતે કે સરયુ દીકરી જે એનાં જન્મની પીડા વર્ણવી રહી છે. એમાં કેટલાંક ચોક્કસ સ્થાન છે અને એનાં સંપર્કના ચોક્કસ લોકો છે. એમાંથી કોણ ક્યાં છે Novels ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ ર... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા