મુંબઈની રાતમાં અનિકેત શર્માના બર્થડેની ઉજવણી થઈ રહી છે, જે એક જાણીતો બિજનેસમેન છે. પાર્ટી તાજ હોટલમાં યોજાઈ છે, જ્યાં ઘણા મહેમાનો ઉમટ્યા છે, જેમાં ફિલ્મ સ્ટાર, રાજકારણીઓ અને નાના બિજનેસમેન સામેલ છે. અનિકેત પોતાની મિલકત અને સફળતા માટે જાણીતા છે, પરંતુ અંગત જીવનમાં તે એકલો છે. પાર્ટી દરમિયાન, તે ભૂતકાળમાં વિતેલા ક્ષણોને યાદ કરે છે, ખાસ કરીને જ્યારે ત્રણ વર્ષ પહેલાં ન્યુ યોર્કમાં એક બુક શોપમાં હિન્દુસ્તાની છોકરી સાથે મુલાકાત કરી હતી. તેનો જીવનનો આ પાસો તેને વિચલિત કરે છે અને તેને પોતાની એકલતાની અનુભૂતિ કરાવે છે. વોટ્સ યૉર ગુડ નેમ સર! Sanjay Solanki દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 20.4k 817 Downloads 2.8k Views Writen by Sanjay Solanki Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મુંબઈની રાત કદાચ મુંબઈ શહેરને વધારે રંગીન બનાવે છે. આજની રાત મુંબઈકરો માટે વધારે ખાસ હતી. બિજનેસનો મોસ્ટ એલિજીબલ બેચરલ કે જે છેલ્લા આઠ વર્ષથી બિજનેસમાં એકચક્રી શાસન કરી રહ્યો છે જેણે બિજનેસમાં અઢળક કમાણી કરી છે જે દરેક ન્યુજ પેપરઓ અને બિજનેસ મેગેઝિનમાં હેડલાઈન્સ માં હોય છે એવા બિજનેસમેન ધ “અનિકેત શર્માનો” આજે બર્થડે છે. તાજ હોટલનો ક્રિસ્ટલ હોલ સફેદ લીલી અને ફ્લાવરથી સજાવવામાં આવ્યો હતો. દુનિયાભરના ડ્રિંક્સ અને સાથે બિજનેસ કરવા માટે લોકો કેટલાય દિવસો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે એવા દરેક ચહેરા અને બિજનેસમેન અનિકેત શર્માની પાર્ટીના મહેમાન બન્યા હતા. ફિલ્મસ્ટારથી લઈને રાજનીતિ, બિઝનેસમેનથી લઈને નાના More Likes This અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા