નિશાની પ્રેગ્નેન્સી વિશે આર્યનને માહિતી આપવામાં આવી હતી. આર્યનએ નિશાના કેરેકટર પર પ્રશ્નો પૂછ્યા અને તેના વિચારોને સમજવા પ્રયત્ન કર્યો. આ વાતચીત દ્વારા આર્યન નિશાની સ્થિતિ વિશે વધુ જાણવાની કોશિશ કરે છે. સ્ટારડમ - 15 Megha gokani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 31.7k 1.7k Downloads 4.3k Views Writen by Megha gokani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અહીંયા પણ મને એ જ ડર છે , આર્યન એના સ્ટારડમ નો ઉપયોગ કરી એની ફિલ્મ નું પ્રમોશન અત્યાર થી જ કરવા લાગ્યો છે. નૈના ઇટ્સ ટાઈમ કે હવે તું તારી ફિલ્મ ને પ્રમોટ કર , ઓફિશિયલી નહીં ,પણ તારી રીતે એવું કંઈક કર કે લોકો ને તારી લાઈફ માં ઇંટ્રેસ્ટ જાગે. અહીંયા પલક ને નૈના ના કરિયર ની ચિંતા નહતી ,પણ એ પલક ની પણ પેહલી ફિલ્મ હતી અને ક્યાંક આર્યન અને નૈના ના આ કોલ્ડ વોર વચ્ચે નૈના ની ફિલ્મ એટલે કે પોતાની ફિલ્મ જરા પણ ન ચાલે. એ ડર ને કારણે પલક અહીંયા નૈના ની ચિંતા કરતી હતી. આર્યન ના ફિલ્મ ની ન્યુઝ સાંભળી એક વખત પલક ને એ વિચાર પણ આવ્યો હતો કે , શા માટે કિશોર પંડ્યા ની ફિલ્મ એને નૈના ને સજેશટ કરી , હાથે કરી ને મેં મારા જ પગ માં કુહાડી મારી. Novels સ્ટારડમ એક ટોપ ની અભિનેત્રી નૈના શર્મા ની ઝીરો થી લઈ નંબર 1 સુધી પહોંચવા ની અને નંબર 1 થી ફરી જમીન પર પટકાઈ ફરી ઉભી થવા ની એક અનોખી સફર. એ બધા પછી ફરી ઉભ... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા