"અજાણી મિત્રતા" નામની આ લઘુ નવલકથા રાધિકા, તારક અને કસકના પ્રેમ અને મનોભાવો વિશે છે. આ નવલકથામાં રાધિકા અને તારકના પ્રેમનો ત્રિકોણીય અભિગમ દર્શાવવામાં આવ્યો છે, જેમાં કસકના લાગણીઓનું પણ મહત્વ છે. આ નવલકથા જટિલ સંબંધો અને લાગણીઓની ગૂંથણને વ્યક્ત કરે છે. લઘુ નવલકથાનો આ પહેલા તેર પ્રકરણોમાં સમાવેશ થાય છે, પરંતુ ટેક્નિકલ કારણોસર આ લઘુ નવલકથા લખી શકવામાં આવી નથી. એક અજાણી મિત્રતા - ૧૫ Triku Makwana દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 23.2k 2.1k Downloads 6.4k Views Writen by Triku Makwana Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાચક મિત્રો, અજાણી મિત્રતા કસક, તારક અને રાધિકાનાં પ્રણય ત્રિકોણની અને રાધિકા,તારક અને કસકનાં મનોભાવોને દર્શાવતી લઘુ નવલ છે. આ લઘુ નવલનાં પહેલા તેર પ્રકરણ એક સામટા લખવામાં આવ્યા હતા. પછી ટેક્નિકલ કારણોસર લઘુ નવલ લખી નહોતી શકાઈ. હમણાં જ આ લઘુ નવલનું ૧૪મું પ્રકરણ પ્રગટ થયું. અને આ ૧૫મું પ્રકરણ આપ સહું વાચક મિત્રોને પસંદ આવશે તેવું હું માની રહ્યો છું. નાયક તારક વડોદરામાં એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તારકનાં હજું હમણાં જ લગ્ન લેવાયા છે. તેની પત્ની તેને ઉત્કટતાથી ચાહે છે. તારક પણ તેની પત્નીને ખુબ જ ચાહે છે. તારકને એક ઓફિસ ટુર દરમ્યાન ટ્રેનની સફરમાં રાધિકા નામની યુવતી જોડે ઓળખાણ થાય છે. તારક પોતાની ઓળખ કુંવારા વ્યક્તિ તરીકે આપે છે. રાધિકા પહેલી જ નજરમાં તારકને પોતાનું દિલ આપી ચુકે છે. પછી શરુ થાય છે પ્રણય ત્રિકોણની એક અલગ જ કહાની. Novels એક અજાણી મિત્રતા એક રાત અજાણી છોકરી સાથે એક નવ પરણિત યુવક અને એક સાવ જ કુંવારી છોકરી વચ્ચે પાંગરતા પ્રેમની અને સંબંધોના તાણા વાણાને ગૂંથતી એક લઘુ નવલકથા છે. આ એક કલ્પ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા