આ નકામા પ્રેમકહાનીમાં, નેહા નામની પાત્રના જીવનમાં તોફાન ઊભા થયા છે. આ વાર્તા પ્રેમ અને સંસ્કૃતિના વિભિન્ન પાસાઓને સ્પર્શતી છે, જેમાં ભૂતકાળ અને વર્તમાન વચ્ચેના મતભેદોને દર્શાવવામાં આવ્યા છે. નેહા પોતાના કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ' તરીકે ઓળખાય છે, પરંતુ તેના સુખી દામ્પત્ય જીવનમાં પડેલા પડકારો તેની જિંદગીમાં મૂંઝવણ ઊભા કરે છે. આ નવલિકા 'દર્દ ન જાને કોઈ' થી શરૂ થાય છે, જે નેહાની કિશોરાવસ્થાને કલ્પિત કરે છે.
ન કહેવાયેલી વાત ભા। 6
Tarulata Mehta
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
1.3k Downloads
3.3k Views
વર્ણન
ન કહેવાયેલી વાત ભા। 6 નીલ : નેહા ક્યાં ગઈ ક્યાં ગઈ બૂમો પાડતો પોતાના જ ક્રોધાગ્નિમાં દાઝેલો તે ભાનસાન ગુમાવી દાદરા આગળ આવીને પડ્યો . તેની આંખો ચકળવકળ પોતાના ઘરને ,દીકરાને જુએ છે પણ પહેચાન કોઈક અણજાણ આંગળીએ ડીલીટ કરી દીધી હતી. તેનામાં કોઈ બીજો પુરુષ પ્રવેશી ગયો હોય તેમ તેવું તેને લાગ્યું . એક પ્રેમાળ પતિ અને સંતાનો માટે પ્રાણ પાથરતો પિતા નીલ તો હજી બારીના પડદા ખોલી સવારને જોતો હતો. આ અચાનક એનામાંથી વણકલ્પ્યો ગુસ્સો કેમ ઊભરી આવ્યો એના મનના ખૂણે વર્ષોથી કોઈ પસંગ અંગારા જેવો જલતો હતો જે આજે ભડકી ઊઠ્યો ! નેહાના પત્રમાં તેણે તેમના દીકરા નિનાદને સપોર્ટ આપવાની ,તેના જીવનને હસતું રાખવાની વાત કરી હતી. તેની પત્નીએ પોતાના દિલની વાત કરી ,પશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો .પતિના પ્રેમમાં વિશ્વાસ મૂક્યો હતો, એના પિતાજી કહેતા સંબધમાં પરસ્પર વિશ્વાસ પહેલો જે નેહાના દિલમાં છે. તો હું એને કેમ ન સમજુ તે સ્વસ્થ થઈ રહ્યો. તેણે પાતળી કેડ પર સફેદ ટુવાલ વીંટાળી દોડતો યુવાન જોયો, તે તેના હોઠે પાણીની બોટલ ધરી પીવા માટે આજીજી કરે છે,એના બીજા હાથથી એની તપેલી છાતી પર હાથ ફેરવે છે . પાપાને અસહાય પડેલા જોઈ દીકરો બાપનો રોલ ભજવતો હતો. નિનાદે મમ્મીને કમ સુન નો મેસેજ મૂક્યો હતો. પાપાએ નિનાદનો હાથ સાહી લીધો. નીલ : નેહા ક્યાં ગઈ ક્યાં ગઈ બૂમો પાડતો પોતાના જ ક્રોધાગ્નિમાં દાઝેલો તે ભાનસાન ગુમાવી દાદરા આગળ આવીને પડ્યો . તેની આંખો ચકળવકળ પોતાના ઘરને ,દીકરાને જુએ છે પણ પહેચાન કોઈક અણજાણ આંગળીએ ડીલીટ કરી દીધી હતી. તેનામાં કોઈ બીજો પુરુષ પ્રવેશી ગયો હોય તેમ તેવું તેને લાગ્યું . એક પ્રેમાળ પતિ અને સંતાનો માટે પ્રાણ પાથરતો પિતા નીલ તો હજી બારીના પડદા ખોલી સવારને જોતો હતો. આ અચાનક એનામાંથી વણકલ્પ્યો ગુસ્સો કેમ ઊભરી આવ્યો એના મનના ખૂણે વર્ષોથી કોઈ પસંગ અંગારા જેવો જલતો હતો જે આજે ભડકી ઊઠ્યો ! નેહાના પત્રમાં તેણે તેમના દીકરા નિનાદને સપોર્ટ આપવાની ,તેના જીવનને હસતું રાખવાની વાત કરી હતી. તેની પત્નીએ પોતાના દિલની વાત કરી ,પશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો .પતિના પ્રેમમાં વિશ્વાસ મૂક્યો હતો, એના પિતાજી કહેતા સંબધમાં પરસ્પર વિશ્વાસ પહેલો જે નેહાના દિલમાં છે. તો હું એને કેમ ન સમજુ તે સ્વસ્થ થઈ રહ્યો. તેણે પાતળી કેડ પર સફેદ ટુવાલ વીંટાળી દોડતો યુવાન જોયો, તે તેના હોઠે પાણીની બોટલ ધરી પીવા માટે આજીજી કરે છે,એના બીજા હાથથી એની તપેલી છાતી પર હાથ ફેરવે છે . પાપાને અસહાય પડેલા જોઈ દીકરો બાપનો રોલ ભજવતો હતો. નિનાદે મમ્મીને કમ સુન નો મેસેજ મૂક્યો હતો. પાપાએ નિનાદનો હાથ સાહી લીધો.
દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા