"ન કહેવાયેલી વાત" એક પ્રેમકહાની છે, જેમાં બે પેઢીઓ, ભૂતકાળ અને વર્તમાન, અને અલગ અલગ સંસ્કૃતિઓને જોડવામાં આવ્યા છે. આ કથામાં નેહા, જે એક પર્ફેફ્ટ પત્ની અને માતા છે, તેના સુખી દામ્પત્ય જીવનમાં તોફાનનો સામનો કરતી છે. નવલિકા "દર્દ ન જાને કોઈ" થી શરૂ થાય છે, જેમાં નેહાની કિશોરાવસ્થાનો દુ:ખદ પ્રેમપ્રસંગ દર્શાવવામાં આવ્યો છે, જે લોહીના ટશરોમાં ફેરવાઈ જાય છે. આ કથા પ્રેમ, સંસ્કૃતિ અને પરિવારના સંબંધોને સ્પર્શે છે.
ન કહેવાયેલી વાત ભા.5
Tarulata Mehta
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Four Stars
1.2k Downloads
3.8k Views
વર્ણન
ન કહેવાયેલી વાત ભા.5 કમ સુન મારા ફોન પર દીકરાનો મેસેજ જોઈ મને ફડાક દઈ એક સેકન્ડમાં ધેર પહોંચી જવું હતું . શું થયું હશે ની દહેશતમાં મારું મન બેકાબૂ ધડકતું હતું। સ્ટિયરિગ પર મૂકેલા મારા હાથ ધૂજતા હતા . કારને જલ્દી ચલાવવાના ફોગટ પ્રયત્નમાં પગને ઘડીક બ્રેક પર મૂકતી તો ઘડીક એક્સરેલેટર પર .એમાં બે વાર મારી ગલતીને કારણે બીજી કારના હોર્ન દ્રારા ચેતવણી મળી. વીસ વર્ષથી શિકાગોના રોડ પર કૉન્ફીડન્સથી કાર ચલાવતી તે બધી વિદ્યા મહાભારતના કર્ણની જેમ આજે ખરે વખતે જાણે ભુલાઈ ગઈ! સવારના સ્કૂલના ટ્રાફિક મધ્યેથી તેને કારને ઝડપથી હંકારવી લોઢાના ચણા ચાવવા જેવું લાગ્યું .
પ્રિય વાચકો ,
દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ...
દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા