એકાંતે સહેલાણાંની આ વાર્તા છે જયારે લેખક અને તેનો મિત્ર "એકાંત" પહાડો, દરિયાકિનારે અને નદીઓના કાંઠે જઈને લાંબા પ્રવાસ પર જતાં હતાં. લેખક માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે એક પવૅતારોહી ટુકડીનો સભ્ય હતો અને પહેલીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસે નેપાળમાં ગયા હતા. તેઓ લુકલા વિમાનમથક પર ઉતર્યા, જ્યાં નાની જહાજો જ ઊતરતી હતી. ત્યાંની પ્રકૃતિ અને સુંદરતા તેમને ખુબ પસંદ આવી. લેખકના પ્રવાસ દરમિયાન "શિનુ" નામના શેરપા સાથે મળી આવ્યા, જે ગાઈડ તરીકે તેમને માર્ગદર્શન આપશે. શિનુ, જે કસાયેલા શરીરનો માલિક છે, તેમને જરૂરી માહિતી અને માર્ગ બતાવશે. આ વાર્તા એક અનોખા અને મનોરંજક સફરના અનુભવો પર આધારિત છે, જે પ્રકૃતિની સૌંદર્ય અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. શિનુનો ફોટો Pratik Barot દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 11 842 Downloads 3k Views Writen by Pratik Barot Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિનુનો ફોટો---------------પરિચયમિત્ર એ વર્ણવેલા અનુભવ પરથી,કયારેક પહાડો પર, દરિયાકિનારે તો કયારેક શાંત નદીકાંઠે, હુ અને મારો પરમ મિત્ર, "એકાંત" ઘણીવાર હવાફેર કરવા નીકળી જઈએ. મોટાભાગે મારી પાસે એક મોટી બેગ અને બેકપેક રહેતુ, જેમાં ચાર-પાંચ જોડી કપડાં ને બીજી જરૂરિયાત ની વસ્તુઓ જેમકે દોરડું, સ્વીસ નાઈફ (ચપ્પુ), મારો જુનો કેમરો ને પુસ્તકો લઈ હુ નીકળી પડતો મહિનાઓ સુધી લાંબી યાત્રા પર ને જયારે ઘરની યાદ આવે કે મમ્મીની, ત્યારે જ પાછો ફરતો.આ એ દિવસો ની વાત છે જયારે હું માઉન્ટ એવરેસ્ટ ને સર કરવા જનારી એક પવૅતારોહી ટુકડીનો સભ્ય હતો. મોટેભાગે હું જંગલો અને નદીકિનારે જ ફરયો છુ અને એ More Likes This મુસાફિર હો યારો દ્વારા Mital Patel નવ - કિશોર - 1 દ્વારા Ashish બૂમરેંગ ફિલોસોફી દ્વારા Mital Patel પ્રશ્તાવના વગરનું પુસ્તક - 1 દ્વારા Rutvik સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1 દ્વારા yeash shah ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ દ્વારા Kamlesh K Joshi ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 1 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા